Book Title: Dharm ane Sanskruti
Author(s): Devendramuni
Publisher: Lakshmi Pustak Bhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 293
________________ ધર્મ અને સંસ્કૃતિ વિદિક ઋષિ ભક્તિભાવનાથી વિભેર બનીને તે મહાપ્રભુની સ્તુતિ કરતાં કરતાં કહે છે, “હે આત્મદ્રષ્ટા પ્રભુ ! પરમ સુખ મેળવવા માટે હું તારે શરણે આવવા ઈચ્છું છું. કારણ કે તારો ઉપદેશ અને તારી વાણું શક્તિશાળી છે. તેને હું અવધારણ કરું છું, તેને હું ઝીલું છું. હે પ્રભો ! બધા મનુષ્ય અને દેમાં તમે જ પહેલા પૂર્વયાવા (પૂર્વગત જ્ઞાનના પ્રતિપાદક) છે. આત્મા જ પરમાત્મા છેર એ જૈન દર્શનને મૂળ સિદ્ધાત છે. આ સિદ્ધાન્તનું ઋવેદના શબ્દોમાં ભગવાન શ્રી કષભદેવે આ રૂપમાં પ્રતિપાદન કર્યું. મન, વચન, કાયા ત્રણે રોગથી બદ્ધ (સંયત) વૃષભે ઘેષણ કરી કે મહાદેવ પરમાત્મા મર્યોમાં નિવાસ કરે છે. १ मरवस्य ते तीवषस्य प्रजूतिमियत्रिं वाचमृताय भूषन् । इन्द्र क्षितीमामास मानुषीणां विशां देवी नामुतपूर्वयाया ॥ - વેદ ૨-૩૪-ર” २ अप्पा सो परमप्पा (ख) मग्गण-गुण ठाणेहि य चउदसहिं तह असुद्धणया । विण्णेया संसारी सव्वे सुद्धा हु सुद्धनया ।। -દ્રવ્યસંગ્રહ ૧, ૧૩ (7) સામુd....ાર પરમાર રાજાતિ . -નિયમસાર, તાત્પર્યવૃત્તિ ગા. ૯૬ ३ त्रिधा बद्धो वृषभा रोरवीती महादेवा मा आविवेश" ॥ -કદ ૪-૫૮–૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 291 292 293 294 295 296 297 298 299 300