Book Title: Dharm ane Sanskruti
Author(s): Devendramuni
Publisher: Lakshmi Pustak Bhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 282
________________ માનવ સંસ્કૃતિના આદ્ય નિર્માતા ૨૬૩ હરિવંશ પુરાણે શ્રેયાંસના સ્થાને “શ્યામ' નામ આપ્યું છે ? પ્રસ્તુત અવસર્પિણી પક્ષમાં સર્વપ્રથમ વૈશાખ સુદ ત્રીજને દિવસે શ્રેયાંસે ભગવાનને ઈક્ષરસનું–શેરડીના રસનું દાન આપ્યું તેથી તે ત્રીજ* અક્ષય તૃતીયાના પર્વરૂપે પ્રસિદ્ધ થઈ. દાન વડે તિથિ પણ અક્ષય બની ગઈ. એક હજાર વર્ષ સુધી શ્રી ઋષભદેવ શરીરથી મમવ રહિત થઈને, વાસનાઓને ત્યાગ કરીને, આત્મઆરાધના, સંયમસાધના અને મનોમન્થન કરતા રહ્યા. ૩ જ્યારે ૧ હરિવંશપુરાણ २ वैशाखमासे राजेन्द्र, शुक्लपक्षे तृतीयका । अक्षया सा तिथिः प्रोक्ता, कृत्तिकारोहिणीयुता ।। (ખ) ત્રિષષ્ઠિ ૧-૩ ३ उसभे णं अरहा कोसलिए एगं वाससहरस निच्चं वास दुकाये चियत्तदेहे जीव अप्पाणं भावेमाणस्स एकं वाससहस्संવિરૂi ! -કલ્પસૂત્ર, સૂ. ૧૯૬ પૃ. ૫૮ પુણ્ય. (स्त्र) सेणं भगवं वासावासज्ज हेमंत गिम्हासु गामे एगराइए नगरे पंचराईए, ववगय हास सोग अरइरह भयपरित्तासे, णिम्मभे णिरहंकारे लहुभूए अंगथे वासी तत्थणं अदुढे चंदणाणु लेवेणं अरत्ते लेटुमिकंचर्णभि अमभे, इहलाए परलाए अपडिबद्धे,.जीविअ मरणे निखकखे संसार पारगामी कम्मसंघणिग्धायणटाए अब्भुट्टिए विहरइ त्तस्सणं भगवंतस्स एएणं विहारेण विहरमाणस्स एगेवास सहस्से विइक्कते ॥ –જમ્બુદ્વીપ સૂ. ૪૦-૪૧, પૃ. ૮૪ અમે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300