Book Title: Dharm ane Sanskruti
Author(s): Devendramuni
Publisher: Lakshmi Pustak Bhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 285
________________ ૨૬૬ ધર્મ અને સંસ્કૃત અને સુન્દરીએ પણ તેમ કર્યું. આ પ્રમાણે શ્રમણ, શ્રમણ, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ તીર્થની સ્થાપના કરીને તે સર્વપ્રથમ તીર્થકર બન્યા. શ્રમધર્મને માટે પાંચ મહાવ્રત અહિંસા સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય તથા અપરિગ્રહને ઉપદેશ આપ્યો. અને ગૃહસ્થ ધર્મ માટે દ્વાદશ વ્રતનું નિરૂપણ કર્યું. ભગવાનના પ્રથમ ગણધર ભરતના પુત્ર ઋષભસેન થયા. તેમણે જ સર્વપ્રથમ ભગવાને આત્મવિદ્યાનું પરિજ્ઞાન કરાવ્યું. વિદિક પરંપરાની દૃષ્ટિએ પણ આતમવિદ્યા ક્ષત્રિય પરંપરાની અધીનતામાં રહી છે. પુરાણેની દષ્ટિથી પણ ક્ષત્રિયના પૂર્વજ ભગવાન શ્રી ઋષભદેવ જ १ भरहा सावगो जाओ सुंदरी पव्वयंती भरहेण इत्थीरयणं भविस्सइत्ति निरुद्धा साविया जाया एस चउव्विहो સભાસંપે ! આવ. સૂ. મલય વૃત્તિ ૫. ૨૨૯ २ अहिंस सच्चं च अतेणगं च ततो य बंभं च अपरिग्गहं च । पडिवज्जिया पंच महव्वयाई चरिज्ज धम्मं जिणदेसियं विऊ ।। –ઉત્તરાધ્યયન ૨૧-૨૨ ३ उस्सभस्सणं अरहओ कासलियस्स उसभसेण पाभोक्खाओ चउरासीइं समणसाहस्सीओ उक्कासिया समणसंपया होत्था। –કલ્પસૂત્ર સૂ. ૧૯૭, પૃ. ૫૮, પુણ્ય (ખ) જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300