Book Title: Dharm ane Sanskruti
Author(s): Devendramuni
Publisher: Lakshmi Pustak Bhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 279
________________ ધર્મ અને સ ંસ્કૃતિ આ રીતે એક વર્ષ પૂરું થયું ગુરુજનપદીય ગજપુરના અધિપતિ માહુબલીના પુત્ર સેામપ્રભ રાજાના પુત્ર શ્રેયાંસે સ્વમ જોયું કે સુમેરુ પર્વત શ્યામ વર્ણના થઈ ગયા છે. તેના ઉપર મે’. અમૃતકલશથી અભિષેક કરીને ફરી ચમકાવ્યેા.’૧ સુબુદ્ધિ નગર શ્રેષ્ઠીએ સ્વસ જોયું કે • સૂર્યનાં હજાર કિરા પેાતાના સ્થાનેથી ચલાયમાન થઈ રહ્યા હતાં ત્યાં જ શ્રેયાંસે એ કિરણાને એ રશ્મિયાને એ સૂર્યમાં જ ફ્રીને સંસ્થાપિત કર્યા.’૨ રાજા સામપ્રભે સ્વગ્ન જોયું કે ‘ એક મહાન પુરુષ શત્રુએ સાથે યુદ્ધ કરી રહ્યો છે. શ્રેયાંસે તેને મદદ કરી. જેનાથી શત્રુનુ' ખળ નાશ પામ્યું.’ B १ कुरुजणवए गयपुर नाम नगर, तत्थ बाहुबलिपुत्तो सामप्प भोराया, तस्स पुत्तो सेज्जसेा जुवराया, सो सुमिणे मंदंर पव्त्रयं सामवण्णयं पासइ, ततेो अणेण अभय कलसेन अभिसित्तो अत्यहियं सेोभितुमाढतो । આવ. નિયું. મલ. વૃત્તિ ૫. ૨૧૭ (ખ) ત્રિષષ્ઠિ ૧–૩ २ नगरसेट्ठी सुबुद्धि नाम, सेा सुमिणे पासइ - सुररस रस्सि - सहस्सं ढाणातो चलितं नवरि सेज्जंसेण हुक्खुत्तं, ततो सो सूरो अहिय यरतेयसंपन्नो जातेा । આવ. સૂ. મલય વૃત્તિ ૫. ૨૧૭-૨૧૮ ૨૬૦ (ખ) ત્રિષષ્ઠિ ૧/૩ ३ राइणा एक्का पुरिसा महत्यमाणा महया रिउबलेण जुज्झं दिट्ठो, सेज्जसेण साहज्जं दिण्णं, ततेो तेण तब्बलं भग्गति । -આવ. સૂ. મલ. વૃત્તિ ૫. ૨૧૮-૧ (ખ) ત્રિષણી ૧/૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300