Book Title: Dharm ane Sanskruti
Author(s): Devendramuni
Publisher: Lakshmi Pustak Bhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 277
________________ ૨૫૮ ધર્મ અને સંસ્કૃતિ ગામ પછી ગામ એમ વિચરણ કરતા કરતા પરભિક્ષા તથા તેની વિધિથી જનતા જર્નાદન અજાણ્યા હોવાથી ભિક્ષા મળતી ન હતી. તે ચાર હજાર શ્રમણો લાંબા કાળ સુધી એમની રાહ જોઈ રહ્યા કે ભગવાન મૌન છેડીને અમારી સુધ-બુધ લેશે. અમારા સુખને સગવડને વિચાર કરશે. અમારી સંભાળ લેશે પણ ભગવાન આત્મસ્થ હતા. તે કંઈ બેલ્યા નહિ. તે શ્રમણે ભૂખતરસથી ત્રાસી જઈને સમ્રાટ ભારતના ભયથી ફરીને ગૃહસ્થ ન બનતાં વકલધારી તાપસ વગેરે થઈ ગયા. ભગવાનના પૌત્ર १ उसभा वरवसभगई घेत्तण अभिग्गहं परमधार। वासढचत्तदेहे। विहरइ गामाणुगामं तु ॥ -આવ નિ. ગા. ૩૩૮ २ नवि ताव जणी जाणइ का भिक्खा केहिसा ब भिक्खयरा ? –આવ. નિ. ગા. ૩૩૯ ३ भरतलज्जया गृहगमनमयुक्तम् आहारमन्तरेण चासितुं ન ફાચરે ! આવ. નિ. મલગિરિવૃત્તિ પૃ. ૨૧૬ ४ ते भिक्खमलभमाणा वणमझे तावसा जाता। –આવ. નિ. ગા. ૩૩૯ (ख) केचिद् वल्ककिना, भूत्वा, फलान्यादन् पपुः पयः । परिधाय परे जीर्ण कौपीनं चक्रुरीप्सितम् । अपरे भस्मनोद्गुण्ठ्य, स्वान् देहान् जटिनेा भवन् । एक दण्डधरा केचित् केचिच्चासंत्रिदण्डितः ॥ प्राणैरास्तिदेत्यादि वेषैर्ववृतिरे વિરમ્ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300