Book Title: Dharm ane Sanskruti
Author(s): Devendramuni
Publisher: Lakshmi Pustak Bhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 273
________________ ૧૫૪ ધર્મ અને સંસ્કૃતિ લિંગપુરાણ, શિવપુરાણ, વિશ્વકેષ, પ્રભૂતિ–વગેરે ગ્રાનાં ઉદ્ધરણેના પ્રકાશમાં પણ એટલું તે તદ્દન સ્પષ્ટ છે કે ઋષભપુત્ર ભરત ચક્રવતીના નામથી જ પ્રસ્તુત દેશનું નામ ભારતવર્ષ પડયું. પાશ્ચાત્ય વિદ્વાન શ્રી જે. સ્વીવેન્સને પણ એ જ અભિમત છે અને પ્રસિદ્ધ ઈતિહાસકાર શ્રી ગંગાપ્રસાદ એમ. એ. તથા શ્રી રામધારીસિંહ દિનકરનું પણ એ જ મંતવ્ય છે. २ तस्मात्तु भारतं वर्ष तस्य नाम्ना विदुर्बुधाः -લિંગપુરાણ અ. ૪૭ . ૨૪ ३ तत्रापि भरते ज्येष्ठे खण्डेऽस्मिन् स्पृहलीयके । तन्नामा चैव विख्यातं खण्डं च भारतं तदा ॥ -શિવપુરાણ અધ્યા. પર ४ “नाभिके पुत्र ऋषभ और उनके पुत्र भरत थे । भरतने धर्मानुसार जिस वर्ष का शासन किया उनके नामानुसार વહી મારતવર્ષ છાયા. . ” -હિન્દી વિશ્વકોષ 4 Brahmanical Puranas Prove Rishabha to be the father of that Bharat, from whom India took to name Bharatvarsha. -Kalpasutra Introd-P. XVI ६ ऋषियोंने हमारे देशका नाम प्राचीन चक्रवर्ती सम्राट भरतके नाम पर भारतवर्ष रखा था । -પ્રાચીન ભારત પૃ. ૭૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300