Book Title: Dharm ane Sanskruti
Author(s): Devendramuni
Publisher: Lakshmi Pustak Bhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 274
________________ ૨૫૫ માનવ સંસ્કૃતિના આદ્ય નિર્માતા જે વિદ્વાનો દુષ્યતના પુત્ર ભરત ઉપરથી ભારતવર્ષનું નામ સંસ્થાપિત કરવા ઈચ્છે છે. પણ પ્રબળ પ્રમાણેના અભાવે તેમની વાત કઈ રીતે માન્ય કરી શકાય ? તેમણે સાંપ્રદાયિક અભિનિવેષ છોડીને આ સત્ય-તત્ર્ય સ્વીકારી લેવું જોઈએ કે ઋષભપુત્ર ભરતના નામથી જ ભારતવર્ષ પ્રસિદ્ધ થયે. દાન અભિનિષ્ક્રમણની પહેલાં ત્રષભદેવે પ્રભાતની પુણ્ય પળામાં એક વર્ષ સુધી એક કરોડ આઠ લાખ સુવર્ણ– મુદ્રાએ પ્રતિદિન દાનમાં આપી. આ પ્રમાણે એક વર્ષમાં ત્રણ અરબ અઠયાશી કરોડ અને એંશી લાખ સુવર્ણ મુદ્રાઓનું દાન કર્યું. દાન આપીને જન જનના અંતર્માનસમાં ભવ્ય ભાવના પેદા કરી. १ भरत ऋषभदेवके ही पुत्र थे जिनके नाम पर हमारे देशका नाम भारत पडा" -સંસ્કૃતિકે ચાર અધ્યાય પૃ. ૧૨૯ २ एगा हिरण्णकोडी अठेव अणूणगा सयसहस्सा । सूरोदयमाईयं दिज्जई जा पायरा हासाओ ॥ –આ. નિયું. ગા. ૨૩૯ ३ तिण्णेव य काडिसया अट्ठासीई अहोंति काडीओ। असियं च सयसहस्सा एवं संवच्छरे दिण्णं ॥ –આવ. નિ. ગા. ૨૪૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300