Book Title: Dharm ane Sanskruti
Author(s): Devendramuni
Publisher: Lakshmi Pustak Bhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 269
________________ ૨૫૦ ધર્મ અને સંસ્કૃતિ કરાવ્યું. પ્રિય પુત્રી બ્રાહ્મીને અઢાર વિષચેનું અધ્યયન કરાવ્યું. અને સુન્દરીને ગણિત વિદ્યાનું પરિજ્ઞાન કરાવ્યું. વ્યવહાર સાધનને માટે માન (માપ), ઉન્માન (તેલા, માસા વગેરે વજન), અવમાન (ગજ, ફૂટ, ઇંચ) તથા પ્રતિમાન (અધેળ, નવટાંક, શેર, મણ વગેરે) શીખવ્યું. મણિ વગેરે ઓળખવાની કલા પણ બતાવી." આ પ્રમાણે સમ્રાટ ઝષભદેવે પ્રજાના હિતને માટે, તેના અસ્પૃદયને માટે, પુરુષની બેહેર કળાઓ, સ્ત્રીઓની ૧ કલ્પસૂત્ર સુબાધિકા. ટીકા સારા. ન. પૃ. ૪૯૬, (ख) भरहस्स रुबकम्म, नराइलक्षणमहोइमं बलिणा।। –આ. નિ. ગા. ૨૧૩ २ लेहं लिवीवीहाणं जिणेणं बंभीए दाहिणकरेणं –આ. નિ. ગા. ૨૧૨ (ખ) વિશેષાવશ્યક ભાષ્યવૃત્તિ ૧૩૨ (ગ) ત્રિપછી ૧ (ઘ) કલ્પસૂત્ર સુ. સારા. ન. પૃ. ૪૯૬ ३ गणियं संखाणं सुंदरीए वामेण उवइ8 -આવ. નિ. ગા. ૨૧૨ (ખ) વિશેષા. ભાષ્યવૃત્તિ ૧૩૨ ४ माणुम्माणवभाणंपमाणगणिमाइ वत्थुणं -આવ. નિ. ગા. ૨૧૩ ५ मणियाइ दाराइसु पोता तह सागरंमि वहणाई । ववहारा लेहवणं कञ्जपरिच्छयणत्थं वा ॥ –આવ. નિ. ગા. ૨૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300