Book Title: Dandakvichar
Author(s): Atmanandji Jain Sabha Bhavnagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 4
________________ ( ૪ ) ઘરમાં આવ્યા પછી શેઠને વેપાર કાર્યોમાં લક્ષ્મીની વૃદ્ધિ પણ થતી આવી હતી. .. પારવતી ખાઇ જેમ જેમ પ્રાઢ વયમાં આવવાની ચેાગ્યતા ધરાવવા લાગ્યા, તેમ તેમ તેમની મનેવૃત્તિમાં વિવિધ જાતના ગુણા સ`પાદન કરવાની ઈચ્છા પ્રગટ થતી હતી. તેમને સ્વભાવ આનંદી હતા. અને સાથે ક્ષમા અને શાંતીનેા ગુણ હતા અને ખાસ કરીને માટે ગુણુ દયાને હતા કે જેને લઇને ગરીબ જૈન અને બીજા લેાકેાને દર વરસે હજારે રૂપીયાની ખાનગી સખાવત કરતા હતા, તે સિવાય તેમણે પોતાની જીદંગીમાં તીર્થ યાત્રા સંઘ સેવા અને સાધુ સાધ્વીની ભકિત નિમિત્તમાં પુષ્કળ દ્રવ્ય ખરચ્યું છે. જેથી તેઓ એક ધર્મ મુર્તિ હતા તેમ કહેવામાં અતિ ક્યાતિ બીલકુલ નથી, ઉપર મુજબના ધાર્મિક જીવનના સાઠ વર્ષ પુર્ણ થયા; અને જેમ મનુષ્યની અવિચળ સ્થિતિ રહેતી નથી તે મુજબ વિક્રમ સ’વત ૧૯૯૪ના કારતક માસ આવ્યે જે વખતે પારવતીબાઇના આયુઃકર્મની અવધિના આ છેલ્લે . માસ હતા. પેાતાની છેલ્લી અવસ્થાના દીવસોમાં પોતાના પતિ તેમજ પુત્રા વિગેરેને તમામ પ્રકારની સૂચના કરી પરમાત્માનું... મરણુ કરતાં ચાલતી સાલના કારતક સુદ ૧૦ ના રાજ પાતાના પતિ ચાર પુત્રા વગેરે ૧૦૦ માણસના કુટુંબને પાછલ મૂકી આ ફાની દુનિના ત્યાગ કરી આ ધર્મ પરાયણ આત્મા આ ક્ષણિક દેહુ છોડી દઇ સુકૃતનુ ફળ ભોગવવા ૫૨ લાકમાં ચાલ્યા ગયે. શ્રી માન ગૃહંસ્યના ઘરમાં ઉછરેલી શ્રાવિકાઓએ પેાતાનુ જીવન યે માર્ગે સાર્થક થશે એ જાણવુ હોય તે તેમણે આવી આવી ઊત્તમ શ્રાવિકાઓનુ' અલ્પ જીવન ચરિત્ર વાંચી જોવાની અને તેનુ અનુકરણ કરવાની, તેમજ દુનિયામાં આવા જે દૃષ્ટાંત રૂપે ઊત્તમ નમુનાઓ ( શ્રાવિકાઓ ) હોય તેમનુ' અવલેાકન કરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 82