Book Title: Dandakvichar
Author(s): Atmanandji Jain Sabha Bhavnagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 3
________________ ગવાસી. શ્રાવિકારત્ન ખાઈ પારવતીખાઈનું દુક જીવન વૃતાંત આ પવિત્ર પારવતીખાઈને જન્મ વિક્રમ સવત. ૧૯૦૪ ના ભાદરવા માસની શુકલ ચતુર્થીએ થયા હતા. આ સાધ્વી સ્ત્રીના જન્મ આપણા માંગલ્ય પર્વ સવત્સરી પર્વના રાજ થયા થી તેમના માત પિતાને અત્યંત હર્ષ થયા હતા જ્યારથી પાર વતી ખાઈની નિર્દોષ આલ્યાવસ્થાને મારભ થયા ત્યારથીજ તે મના પવિત્ર આત્મામાં ધર્મ શ્રદ્ધાના ઉદ્ભવ સહજ થયા હતા, તેમનુ ખાળ જીવન વિલક્ષણુ હતુ. તેમના વચનમાં મધુરતા છે વાઇ રહેલી હતી. હૃદયપર ધાર્મીકતાની છાપ જાણે પૂર્વ જન્મના સસ્કારથી સ’પાદિત થઈ હોય તેમ દેખાતી હતી. તેસ્વભાવે ભેાળા અને અંતઃકરણ ઉજ્જવળ હતુ. આવી આવી ઊત્તમ ભાવનાના અનુભવ કરતાં એ ખાળમાયિકા થય વૃદ્ધિ પામતાં તેમને વિવાહ સ ૧૯૧૮ની સાલમાં માંગરાળ વાળા શેઠ મોતીચ'દેવ ચંદ્રની સાથે થયા હતા, જે હાલમાં વિદ્યમાન છે. શેઢ - તીચંદભાઈ પણ શુશિલ, માયાળુ અને ધર્મનિષ્ઠ છે. પેાતાની બુદ્ધિબળથી વેપારમાં અભ્યુદય પામી સારી લક્ષ્મી સ×પાદન કરી છે અને પેાતાની મનુષ્ય જન્મની સાર્થકતા અનેક ધાર્મિક કાચીમાં લક્ષ્મીને સદ વ્યય કરી કરેલી છે. પવિત્ર પારવતી ખાઈ શેઠ મોતીચ'ભાઇના ઘરમાં પગ સુ તાંજ સાથેજ લક્ષ્મીને લાવ્યા હતા, એટલે કે તેમના ના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 82