Book Title: Dan Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, 
Publisher: Kailassagarsuri Foundation Mumbai

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir LI શ્રી સીમંધરજિનવરાય નમેનમ: II. ભૂમિકા “એમૂતાને શાસ્ત્રાર્થસંપ્રદું મરણિય ” [ કલ્યાણકારી અનેક શાસ્ત્રના અને સંગ્રહ મનમાં ધારણ કરીને..] પરમ પૂજ્ય, “લધુહરિભદ્ર તરીકે વિખ્યાત, તાકિ. શિરોમણી, વાચક–પ્રવર મહાપાધ્યાય શ્રીમદ્દ થશે. વિજયજી મહારાજાએ રચેલા “કાશિત કાત્રિશિકા” ગ્રન્ય રનની પ્રથમ કાત્રિશિકાની પ્રસ્તાવનામાં ઉપયુકત વાક્યને પ્રયોગ કર્યો છે. મને આ વાકય રુચિ ગયું. આથી જ પ્રસ્તાવનાના પ્રારંભે આ સુંદર વાકપ મેં મૂકયું છે. પૂ. ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે, “શ્રેયેભૂત અર્થાત કલ્યાણકારી અનેકાનેક શાસ્ત્ર છે કે જે પરમાત્મા શ્રી તીર્થ કર દ્વારા પ્રણીત અને ગણધરે, પૂર્વધરે તથા આચાર્ય. પ્રવરે દ્વારા શાસ્ત્રરૂપે ગુમિફત છે. તથા અન્ય દાર્શનિકે દ્વારા પણ આત્મકલ્યાણકારી જે શાસ્ત્ર રચાયેલા છે. તે સર્વનું સ્મરણ કરીને આ ગ્રન્થની રચના-પ્રવૃત્તિને પૂ. ઉપાધ્યાયજી આગળ વધારે છે. આના દ્વારા પૂ. ઉપાધ્યાયજી મહારાજની નમ્રતાનિસ્વાર્થતાની પ્રતીતિ થાય છે માટે પૂજ્યપાદશ્રી પાસે સહુનું અંતર મૂકે છે, તેમ મારું હૈયું પણ નમ્રતાપૂર્વક ઝૂકી જાય છે. www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 80