Book Title: Dan Dvantrinshika Author(s): Yashovijay Upadhyay, Publisher: Kailassagarsuri Foundation Mumbai View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ...સમર્પણ.... * જેઓ સમ્યગ્નાનસ્વરૂપ અનેક ગ્રન્થરતાના સજન દ્વારા લાખા ભવ્યાત્માઓના પ્રેરણાદાતા બન્યા છે તે મહાપુરુષાના... દ્વાત્રિંશતઃ દ્વાત્રિંશિકા' ગ્રન્થરત્નના રચિયતા મહામહોપાધ્યાય શ્રીમદ યશાવિજયજી મહારાજાના * ‘ આ ગ્રન્થરત્ન ' ના ગૂજ"ર્–અનુવાદ કરનારા પરમ પૂજ્ય સ્વ. આચાય દેવ શ્રીમદ્ ઋદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબના... * મને ચારિત્રરત્નનુ પ્રદાન કરનારા, મારા જીવન– વિકાસના મૂળ કારણરૂપ, મારા પરમતારક સ્વ. ગુરુદેવ આચાય દેવ શ્રીમદ્ હૈલાસસાગ૨સુરીશ્વરજી મહારાજસાહેબના... * અને... જે મારા જીવનમાં વિશિષ્ટ પ્રેરણારૂપ બનેલા છે તેવા સર્વે પુણ્યાત્માઓના... સુકામળ કરકમળમાં... ઉપકારભાવના વહેતા ધાવથી પુનિત બનેલો હું આ પુરતક સમર્પિત કર છું. www.kobatirth.org લિ. લઘુભ્રમણ ને સમસાગર For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 80