Book Title: Buddhiprabha 1965 09 SrNo 66
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 6
________________ અમમદાવાદ, સંવત ૧૯૬૮ અષાડ વદ ત્રીજ. જૈન શ્વેતાંખર કેન્ફરન્સ, સુખ. સેક્રેટરી શા. કલ્યાણુ દ સૌભાગ્યચ ંદ તથા ભાઈ અમચ'દ વગેરે. ધ લાભ, તમારે પુત્ર પહેાંચ્યો. કેન્ફરન્સ હેરાલ્ડ માટે સુચવેલી સુચના પ્રમાણે સુધારો કરવાનું લખ્યું તે જાણ્યું છે. નાના વર્તમાન બારીક મામલા પ્રસંગે મધ્યસ્થત્વ ધારીને પડેલા ભેદો જમાય એવી દીર્ઘદષ્ટિ વાપરીને યથાશકિત પ્રયત્ન કરશેા. જેનેામાં સપ વધે તે માટે તમારા જેવા પ્રયત્ન કરશે તે અંતે પાછી શાંતિ થઈ જશે. સુશ્રાવક · ગુલામચંદ ઢઢ્ઢા તથા શા. મૈતીચંદ્ર ગીરધર કાપડિ ચાનો કાન્ફરન્સ ભરવા સંબંધી શો વિચાર છે તે લખી જણાવશો. કોન્ફરન્સ ભરવાની આવશ્યકતા છે પણ તેના આગેવાનાએ સમયજ્ઞ થવુ જોઇએ અને તેઓએ જાહેર હિ`મત ગુમાવવી ન જો]એ. વલસાડમાં કેન્ફરન્સ ભરવા સબંધી વ્યવસ્થા કરી હતી અને ત્યાંના સંધ અમારા ઉપદેશથી તે કાર્ય ઉપાડી લેત પણ અત્યારની *લેશની વિટંખનાથી તે ખાજી પાછી સકેલી લેવી પડી હતી, તે સંબધી હકીકત શા. ગુલાખચંદ ઢઢ્ઢાના જાણવામાં હતી. અને કોઈ પણ કાર્ય કરતાં વિટંબના ભોગવવો પડે છે. ગામડાં કરતાં શહેરમાં કેન્ફરન્સ ભરવાની સગવડતા કા વાકાને પણુ સુગમતા થાય એમ બનવું સ્વભાવિક છે. જૈનોના માટે ભાગ કાન્ફરન્સને ચાહે છે. અને તે પ્રગતિના મા માં હેતુભૂત પણ છે. પરંતુ તેની સાથે જણાવવાનુ કે કોન્ફરન્સના આગેવાને એ અને તેના લાગતા વળગતાઆએ ચારે તરફ્થી ઘણુ સભાળીને પ્રવર્તાવું જોઈએ. અનેક જનાનાં મન મેળવીને અને અનેક જનાને પેાતાના

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 68