Book Title: Buddhiprabha 1965 09 SrNo 66
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 10
________________ બુદ્ધિપ્રભા <} ને નિયમિત હાજરી હાય તાલુકામ ઘણું સરળ અને સંગીન બની રહે અને એપ્પલાયમેન્ટ એક્ષચેન્જ' ની પ્રવૃત્તિ માટે તા તે પ્રવૃત્તિના સચાલકની હાજરી અવશ્ય જોઇશે. તે જ આ પ્રવૃત્તિ ધાર્યું નિશાન મારી શકશે. ત્રીજી જવાબદારી જૈન મેકાર સાઇન્મેનેાની છે. તેઓએ તુરત જ પેાતાની અરજી કન્ફરન્સમાં કરવી જોષ્ઠશે. તેમના સહયોગ વિના તે આ પ્રવૃત્તિ આગળ વધવાની જ નથી. કાન્ફરન્સ અમને શું કરી અપાવશે’ એ નિરાશા મનમાં નહિ રાખીને—“ડૂબતાને તરણાની પણ આશા' રાખીને પેાતાના નામની નોંધણી કેન્ફરન્સના કાર્યાલયમાં તુરત જ કરાવવી જોઇશે. આમ જે એકારે, ઉદ્યોગપતિએ અને કાર્યકર્તીએના અવિરત ને સંનિષ્ઠ પ્રયત્નાને! સહયાગ સધાય તા જરૂરથી આ પ્રવૃત્તિ એક રચનાત્મક તે સમાજો પયેાગી બની રહેશે એમાં જરાય શકાને સ્થાન નથી. ફ્રાન્સે ખીજા કાર્યોમાં જૈન યુગ' ને પુનઃ પ્રકાશિત કરવાને નિણૅય લીધેા છે. આ નિય ઘણા જ મેાડા લેવાયા છે પણ કર્યું તા. ૧૦-૫-૧૯૬૫ નહિ. Late is better than never. નથી જ તેના કરતાં વિલંબ પણ અપેક્ષાએ સારા જ છે. ‘સેવા આ નિણૅયની જાહેરાત સાંભળીને સમા’સાપ્તાડ્રિંકના તંત્રી જરા છેડાઇ પડયા છે. અને તેઓશ્રીએ . તા. ૨-૫-૬૫ ના અંક ૩૮ થી ૪૦ ના પાન ન. ૧૮ અને પાન નં. ૨૨ ઉપર આ અંગે નનામા લેખ લખ્યો છે. તેમાંના અનુરોધ તે લખાવટ એવા પ્રકારની છે તેથી સહેજ માની શકાય કે આ લખાણ કાઇ સ્વતંત્ર લેખકનું નહિં પરંતુ તંત્રી સ્થાનેનુ છે. એ લખાણુ જેનુ હાય તેનું પર ંતુ એમાં જે સવાલ પૂછવામાં આવ્યા છે — કેાન્ફરન્સ પેાતાના મુખપત્રમાં છાપશે શું? અને તેને જવાબ પણ પ્રશ્નમાં જ આપ્યા છે શું સમાચાર? તા એ લેખના લેખક ભાતે અમે પૂછીએ છીએ કે જૈન યુ’ સમાચાર નહિં છાપે તે શું કારા પાના છાપશે? અને સમાજનું કયું પત્ર કેન્દ્રરન્સને ખાત્રી આપી શકે તેમ છે કે કેન્ફરન્સના તમામ સમાચાર, અહૈવાલ, અપીલે, કાર્યક્રમેાતી ના, દાતાના સ્વીકાર વગેરે કારન્સ તર(વહુ માટે શુઓ પાનુ ૫૭)

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68