Book Title: Buddhiprabha 1965 09 SrNo 66
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 1
________________ ના દધીપ્રામા વન ડાયજેસ્ટ ત્ર દ લ. વરસ ૬ - જે ધ મ મનુષ્યનો આંતરડી ઠારવાના ઉપદેશ આપતા નથી અને સ્વાર્થ ની ખાડમાં ઉતરવાનું કહે છે તે ધમ ને દૂર થી નમર કાર થાએા !!! ૧૦-સે-૧૯૬૫ | કોઈ પણ ગરીબની આંતરડી દુ:ખવવી. એના જેવું કાઈ અધર કમ નથી. એવા પાપની સુન્ને કેમ ના નિયમ પ્રમાણે વહેલી માડી થાય જ છે. અ કે દદ | પોતાના સંબંધી કોઈ ગમે તેવા અભિપ્રાય ખાંધે તે સંબંધી જરા માત્ર લક્ષ ન દેતાં પેાતાના સત્ય માર્ગે ચાલ્યા કરવું એ જ કમ યેાગી થવાનો મળ મંત્ર છે. - શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિજી [ડાયરી માંથી ]

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 68