Book Title: Buddhiprabha 1965 09 SrNo 66 Author(s): Gunvant Shah Publisher: Gunvant Shah View full book textPage 2
________________ શ્રીમદ્ બુદિધસાગરસરિજી બીજાને પછી, પહેલાં જાતને સુધાર હે આમન ! તું એવા પ્રકારના સદાકાળ ઉપગ રાખ કે તારા મન –વાણી અને કાયા વડે કેઈનું બુરું ન થાય. કોઈપણ મનુષ્યને ધર્મનો ઉપદેશ આપતાં તે મનુષ્યનાં શ્રેય માટે ઉપદેશ આપું છું એ વિચાર કરી જા. કાલની જિદગી કરતાં આજના જીવનમાં કંઈ જ્ઞાનાદિકના અભિનવ ર સ રેડાય એ. વી દશામાં તું આવ ! આમન ! તારાં કાર્યો અને તારા આચાર અને વિચારોના જે પ્રતિપક્ષીઓ હોય તેઓના આત્મા ઉપર કરુણા અને મૈત્રીભાવના ધારણ કરીને તેઓનું ભલું પોતાના હાથે થાય એવો દઢ સંક૯પ ક ર ! | હે આતમ તારી જીવનયાત્રામાં જે એ સહાય કરનાર બન્યા હોય તેઓના આત્માઓને સહાય આપી શકાય એવી સ્થિતિ તને પ્રાપ્ત થાઓ એવી ભાવના ભાવ ! | હે આમન્ ! જે તું એ કેટી કરતાં સમભાવની કેટી ઉપર જે વખતે હોય તે વખતે શત્રુ અને મિત્ર પર સમાનતા ધારણ કર અને સમભાવ દૃષ્ટિથી સાનુકૂળ કે પ્રતિકૂળ જીવોને દેખવાને અભ્યાસ કરીને અપ્રમત્તદશાના આન દનો અનુભવ કર ! હે આત્મન ! તારી જિંદગી અનેક મનુષ્યના આશ્રય ભૂત બને. હે આ મન ! સ્વપુરુષાર્થ અર્થાતુ આમપ્રયત્નરૂપ મિત્રથી તારું - શ્રેય: થનાર છે આમપુરુષાર્થ થી મેહનીયાદ કમને નાશ થાય છે. હે આત્મન ! વર્તમાનની જિંદગી પર ભવિષ્યનો આધાર છે એમ જાણીને તું વતમાન કાળમાં સુધારો કર ! [ ડાયરીમાંથી ]Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 68