Book Title: Buddhiprabha 1965 09 SrNo 66 Author(s): Gunvant Shah Publisher: Gunvant Shah View full book textPage 4
________________ SPI/T/TETISKNISKEAN ઈશ્વર એ સત્ય હોય તેા એના જેવું સુંદર સત્ય એકેય નથી. અને જો એ માત્ર કલ્પના જ હોય તે! એના જેવી શ્રેષ્ઠ કલ્પના પણ બીજી કોઈ નથી. UNIANISMISSENNUSV * પરિસ્થિતિ અને માનવ વચ્ચે થએલી સમજુતિ એનું નામ સને. ** હા, જિંદગી એક ખેલ છે. ખેલતાં આવડે તે એના ચ જેવા ખેલ બીને એકેય નથી. * ત ન સ્ત્રી જો પુરુષ વિના ચલાવી લે તે સ્ત્રી ઘણાખરા સવાલોને! અંત આવી જાય. * કળી ખીલીને ફુલ બને છે આતમ ખીલીને પરમાત્મા. ક ણ હસવું શું અને દુઃખનું રડવું શું? * કા જગતના * અરે! જ્યાં જિંદગી જ ક્ષણુલગુર છે ત્યાં સુખને અરમાન વિનાની જિંદગી એ કાંઈ જિંદગી નથી; વસાની માત્ર એ ચડઉત્તર છે, ચડઉતર. * માનવી અને પશુમાં આટલો જ તફાવત છે. પશુ જેવું હાય છે તેવુ જ જીવન તે બતાવે છે. વિકારી હાય તે વિકારી અને શાંત હોય તે શાંત. જ્યારે માનવી ? જવા દે એ વાત, દરેકને પેાતાના જીવનના સુંદર પરિચય છે. ગુણવંત શાહPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 68