________________
SPI/T/TETISKNISKEAN
ઈશ્વર એ સત્ય હોય તેા એના જેવું સુંદર સત્ય એકેય નથી.
અને જો એ માત્ર કલ્પના જ હોય તે! એના જેવી શ્રેષ્ઠ કલ્પના પણ બીજી કોઈ નથી.
UNIANISMISSENNUSV
*
પરિસ્થિતિ અને માનવ વચ્ચે થએલી સમજુતિ એનું નામ સને.
**
હા, જિંદગી એક ખેલ છે. ખેલતાં આવડે તે એના
ચ જેવા ખેલ બીને એકેય નથી.
*
ત
ન
સ્ત્રી જો પુરુષ વિના ચલાવી લે તે સ્ત્રી ઘણાખરા સવાલોને! અંત આવી જાય.
*
કળી ખીલીને ફુલ બને છે આતમ ખીલીને પરમાત્મા.
ક
ણ હસવું શું અને દુઃખનું રડવું શું?
*
કા
જગતના
*
અરે! જ્યાં જિંદગી જ ક્ષણુલગુર છે ત્યાં સુખને
અરમાન વિનાની જિંદગી એ કાંઈ જિંદગી નથી; વસાની માત્ર એ ચડઉત્તર છે, ચડઉતર.
*
માનવી અને પશુમાં આટલો જ તફાવત છે. પશુ જેવું હાય છે તેવુ જ જીવન તે બતાવે છે. વિકારી હાય તે વિકારી અને શાંત હોય તે શાંત.
જ્યારે માનવી ? જવા દે એ વાત, દરેકને પેાતાના જીવનના સુંદર પરિચય છે.
ગુણવંત શાહ