Book Title: Buddhiprabha 1965 09 SrNo 66
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 33
________________ શ્રીમદ્ બુદ્ધિસાગરિક થાકું ફેણુ આયા માકું નહિ આયા વાણિયા ધારના ખેલા છે. એવી કહેવત નીચે મુજબ સાંભળી છે. મારવાડમાં સાદડી ગામમાં એક ભેજક સાધુને વેષ ધારણ કરીને ગયે. ગામની બહાર તે બકધ્યાન તથા કપટ ક્રિયા કરીને ઉત્તમ ચારિત્રને ડેળ દેખાડવા લાગ્યો. વાણિયાઓ તેને ગામમાં લઈ ગયા. પ્રતિક્રમણ વખતે વાણિયાએ આવ્યા. ત્યારે તેણે પ્રતિક્રમણમાં કાઉસગ્ન વખતે બે હાથ ઉંચા કર્યા. વાણિયાઓએ પૂછ્યું: બાપજી! એ હાથ ઉંચા કેમ કર્યા? પિલા કપટી સાધુએ કહ્યું-“મુકિામાં જાણે હવે બે હાથ ઉષા કરશુ ઔર નરકમેં જાણે હવે તે બે હાથ નીચા કરશુ.' વાણિયાઓએ વિચાર્યું, અહે! આ મુનિ તે ઉત્તમ ક્રિયા કરનાર છે. શરી દિમા તે તેમણે જ બતાવી. એક દિવસ એક શ્રાવકે મહારાજને કહ્યું – નવકારવાળી ગણવાને નિયમ આપો.” મુનિએ કહ્યું –“નવકારવાળી કહે તે સ્ત્રી હે જાવે. નકારવાળા કહેણે ચાહિયે. સાધુ સ્ત્રી કે પાસ ન રાખે. નેકારવાળી તે સ્ત્રી હે ગઈ નેકારવાળીકું રહી કહે કર પાસ રખે તે દેષ શગ જશે.” પિલા વાણિયાએ કહ્યું, આ મુનિ ખરી ક્રિયા દેખાડવાર આવ્યા

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68