Book Title: Buddhiprabha 1965 09 SrNo 66
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 66
________________ બુદ્ધિપ્રભા (તા. ૧૦-૫-૧૯૬૫ ક્ષમાયાચના ગતાંક_મહાવીર જન્મ કલ્યાણક અંકમાં શરતચૂકથી કેટલીક વ્યક્તિઓના -નામમાં છબરડ થઈ જવા પામ્યું છે. આ છબરડા માટે તેઓશ્રી અમને ક્ષમ કરે એવી પ્રાર્થના છે. (૧) પાન નં. ૧૧૧ ઉપર પ્રગટ થએલી ઈશ્વરીય વાર્તાના લેખિકા, તાજેતરમાં જ દિવંગત પામેલા નવલિકા સમ્રાંટ સાક્ષર શ્રી ધૂમકેતુની વિદુષી પુત્રી ક. ઉષા જોષી છે. [ કુ. ઉષા દેસાઇની શરતચૂક છે.] આજ વાર્તાના ઉપર મથાળે “ત્રણ ત્રણ દીકરીઓની લાશ છે તેને બદલે—“ત્રણ ત્રણ દીકરાઓની લાશ” વાંચવા વિનંતી છે. (૨) પાન નં. ૧૫૩ મંગળ વારસો 7 ના પરિચયમાં, ડાબી બાજુ –ફાળિયાવાળા ભાઈશ્રી ત્રીજા નંબરે શેઠશ્રીના આજ્ઞાંતિ અને ધર્મવત્સલ સુપુત્ર શ્રી સેવ તીભાઈ સેમચંદ ઊભા છે. [ શ્રી સુમતિભાઈ સોમચંદની શરતચૂક છે. ] (૩ પાન નં. ૧૬૨ ઉપર–ભગવાનને ખોળામાં લઈને શ્રી રસિલાલ મણીલાલ (દવાવાળા) ના મોટા ભાભી ચંદ્રાવતી કાંતીલાલ બેઠા છે, [મોટા બેનના પરિચયમાં શરતચૂક છે.] મશીનના ભૂતે ફોટાઓના બ્લોકને કયાંક કયાંક ખૂબ જ ખરાબ રીતે બગાડી નાંખ્યા છે. મશીન ચાલુ છાપકામે બગડી જવાથી તેમ બનવા પામ્યું છે, એ ફોટાઓનું અમને ભારોભાર દુઃખ છે. આ માટે એ ફોટાઓ આપનાર ઉદાર ગૃહરાને અમે અંતઃકરણપૂર્વક ક્ષમા માંગીએ છીએ. આગામી અંક શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી પુણ્ય સ્મૃતિ અંક પ્રગટ થશે. માલિક, મુજ અને પ્રકાશક : ઇંદિરા ગુણવંતલાલ શાહ મુકણાલય : “જન વિજય” પ્રિન્ટિંગ પ્રેસ, ગાંધીચોક-સુરત.

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68