________________
શ્રીમદ્ બુધિસાગરસૂરિજી
ગધા તા ખા બા ચિ યા ન બ ના
રૂઢિ ક્રિયાના સ કુચિત મનરૂપ ખાબોચિયામાં ધર્મરૂ ૫ જળ ગદુ બની જાય છે.
અને તે ઉપર કલેશ, અજ્ઞાન, મેહ, રાગ, દ્વેષ, હિંસાભાવે, જડતા વગેરેની સેવાળ જળ ઉપર એટલી બધી વિસ્તરાઈ જાય છે કે
જેથી તેમાં રહેલાં યુરિક ચિત જળનું પણ ભાન થતું નથી તેવા પ્રસ ગે તેમાં તુછ જ તુએ રહે છે. એવા ગંદા જળમાં–
જ્ઞાની હસે તો આવી શકે જ નહિ દરેક ધર્મમાં રૂઢિબંધના, અનુષ્ઠાન અને વિચારોમાં–
શુષ્કતા, અધ્યાત્મજ્ઞાનનો અભાવ, અજ્ઞાનના પ્રચાર તથા મહાદિ દ્વારા સંકુચિત દૃષ્ટિ થતાં—
| તેની દશા ગંધાતા જ ળના ખાબોચિયા જેવી થાય છે. તેવી સ્થિતિ થયા. બાદ તે ધમની વિશાળતા ટળી જાય છે તેમ જ તેમાં શુદ્ધ ધર્મરૂપ જ ળના અભાવે જ્ઞાની એ ખાબાચિયા રૂપ થએલ ધમથી વિમુખ થાય છે. | જૈન ધર્મો પાસકોએ ગમે તેવા વ્યાવહારિક રૂઢાચારના યોગે જૈન ધર્મની ખાચિયા જેવી સ્થિતિ ન થઇ જાય તે સ બ ધી ખાસ વિચાર કરીને ઘટતા ઉપાયો લેવા જોઇએ.
અનેક મત મતાંતરોમાં વહેં ચાયેલી અને મતભેદે પરસ્પર એકબીજાને અધમી, પાપી અનાચારી માનનારી પ્રજાએ પોતાની ગંધાતા ખોબાચિયા જેવી દશા છે કે કેમ તેના વયમેવ વિચાર કરીને—
| સંકુચિતતા, અજ્ઞાન, કે ષ, કલેશ, મતની અસહિ બચ્છતા, વેરનિ દા વગેરે દોષો ટળે અને | ધમની વિશાળતા, ઉત્તમતા અને નિર્મળતાની વૃદ્ધિ થાય એવા ઉપાયો લેવા,
શ્રી વિરપ્રભુએ નાત જાતની મહત્તા માની નહાતી એમ સૂત્રો પરથી સિદ્ધ થાય છે.
– [ ધામિક ગદ્ય સંગ્રહ ]