________________
પ્રગતિની
થા ૨-શ્રાવકો માટે
૧. શ્રાવકોએ અને શ્રાવિકાઓએ વધમીઓની સંખ્યા વધે એવા ઉપાયને આચાર્યાદિની અનુજ્ઞાપૂર્વક ગ્રહણ કરવા અને ગુરુકુળ વગેરેની સ્થાપના કરીને જે બાળકોને ધમ સંસ્કારપૂર્વક ઉત્તમોત્તમ કેળવણી આપવા પ્રયત્ન કરે.
૨. શ્રાવકોએ અને શ્રાવિકાઓએ સાંસારિક કેળવણીની અભિવૃદ્ધિ થાય એવી ઓલરશીપ દ્વારા વ્યવસ્થા કરવી અને • જન વ્યાપારની વૃદ્ધિ થાય, એવા ઉદ્દેશથી વ્યાપારિક કોન્ફરન્સ ભરવી.
૩. શ્રાવકો અને શ્રાવિકાઓએ પરસ્પર એકબીજાને સહાય કરવી અને એક મોટું લાખો-કરોડ રૂપિયાનું ફંડ સ્થાપન કરવું. એ ફંડમાંથી પારસીઓની પેઠે જેને જેટલી ધન સહાયતાને ખપ હોય, તેટલી તેને અમુક નિયમિત નિયમપૂર્વક આપવી.