________________
બુદ્ધિમભા
જ્યારે
ત્યારે
પણ શું બીજા પત્રા ચાલતાં ન હતાં? છતાં પણ ‘સેવા સમાજ’ ને
નમ
થયા.
૫૮ ]
ને! જનમ પણ ન હતા. અને
‘સેવા સમાજ’ ને! જનમ થયે!
ત્યારે ‘જૈન યુગ’ ફરીથી પ્રકાશિત થાય એ સમયે પત્રોને કાઇક રીતે પગભર કરવાના કાન્ફરન્સના કાર્ય - કર્તાઓને વિચાર નથી આવતા. ઉલ્ટાનું જાહેર ખબર બંધ કરીને તટસ્થ કલમે ને રૂંધવાનેા કયારેક પ્રયત્ન કરવામાં આવે છે–'' આવી વાહીયાત વાત કરવામાં, એ લેખના લેખક અમને તે બાપુ' જેવા (ગાંધી બાપુ નાં, તેમના લેખમાં તે જેવા બાપુના જમાનાની યાદ આપે છે તેવા બાપુ) જણાય છે.
બાકી કાન્ફરન્સ માટે ‘જૈન યુગ”નું પ્રકાશન અનિવાર્ય છે અને એ પુનઃ પ્રકાશિત થઈ રહેવાની ચેાજનામાં પડયું છે ત્યારે અમે તેનુ હાર્દિક સ્વાગત કરીએ છીએ.
અને આશા રાખીએ છીએ ભૂત
[ તા. ૧૦-૫-૧૯૬૫
કાળની ભૂલેમાંથી નવા બેધપાઠ લઈ સગીન રીતે જૈન યુગ કાન્ફરન્સનુ
6
પ્રચાર પુત્ર ખેતી રહે.
‘લગ્ન વિભાગ’ એ ત્રીજી જાહેરાત હતી. કાન્ફરન્સના સૂત્રધારે પેાતાને ત્યાંના લગ્ન સંગેા એવી જ સાદાઇથી ઉજવી શકતા હ્રાય તા જ આ પ્રવૃત્તિ આદર્શો ખૂની રહેશે. બાકી ખીજાના છેાકરાને જતિ કરવા જેવી આ પ્રવૃત્તિ શરૂ કરીને કાન્ફરન્સે ટીકાઓને જ નિમંત્રણ આપ્યું છે. આ અંગે હજી પણ કંઇક વિદ્ વિચારણા થાય એ જરૂરી છે.
અંતમાં હીરક મહેત્સવ પ્રસગે, કાન્ફરન્સ ખર્ચાળ ધામધૂમ કરવાને ખુદલે, સસ્તા ભાડાની ચાલીએ, સ્વતંત્ર રીતે જેને કમાઈ શકે તે માટે ધંધા માટે શરતી લેાતે વગેરે જેવી રચના ત્મક પ્રવૃત્તિ કરશે તા હિરક મહેસવની શાભા અને તણી ઝગમગી ઊઠશે..
---ગુણવંત શાહ. સ’પાદક.