________________
તા. ૧૦-૫-૧૯૬૫ જૈન ડાયજેસ્ટ
પત્ર ઉદ્દેશોની સુવ્યવસ્થા–સંરક્ષા થાય એવા મધ્યસ્થ વૃદ્ધ સાક્ષર સાધુને. ત્યાં રાખવામાં આવે અને જે જે ગચ્છના સાધુઓને દીક્ષાના ઉમેદવારને મોકલ્યા હોય, તેઓને યોજેલી વ્યવસ્થા પ્રમાણે ભણાવે અને તે પ્રમાણે સાધ્વી ગુરુકુળામાં પણ વ્યવસ્થા કરવામાં આવે.
૪. જેનાગમથી અવિરુદ્ધ એવા શ્રી મહાવીર પ્રભુના ઉચ્ચ સદાચારનાં ઉપદેશ વચનોને વિશ્વમાં સર્વત્ર પ્રસરાવવા પ્રયત્ન કો .
જેમ જેમ સંકુચિત વિચાર દષ્ટિ અને રૂઢ સંકુચિત આચાર પ્રવૃત્તિઓમાં શનૈઃ શનિઃ વિશાળતાને ધારણ કરી સર્વત્ર ધર્મની, પર્ધામાં સર્વત્ર ધર્મની વ્યાપકતા થાય એવી સાધ્ય બિન્દુ દષ્ટિએ પ્રયત્ન કરવો કે જેથી સાધ્ય બિંદુ પ્રતિ ગમન કરી શકાય અને ભવિષ્યમાં ભિન્ન ભિન્ન ગચ્છના લઘુ વતું બે પરસ્પરની ભિન્નતાનો ત્યાગ કરીને મહાવર્તુળ રૂપે બને અથવા મહાવર્તુળથી અભિન્ન એવાં અંગ તરીકે ચિરંજીવી થઈ શકે.
[P!
-
ss :
રસ છે
છે,
ન કે
...
જ