Book Title: Buddhiprabha 1965 09 SrNo 66
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 52
________________ સરવાળે કરેાડા રૂપિયાના ખર્ચ પ્રતિવર્ષે જૈન કામમાં દેવભકિત નિમિત્તે ખર્ચાતા, સિદ્ધા ચલાદિ તીર્થોના સંઘ કાઢવા નિમિત્તે ખચંતા, ગુરુભકિત નિમિત્તે ખર્ચાતા, કેળવણી નિમિત્તે ખર્ચાતા, ઉજણા અને વરઘેાડા નિમિત્તે ખર્ચાતા, સાધારણ દ્રવ્ય નિમિત્તે ખર્ચાતા, પુસ્તકે લખાવવામાં તથા છપાવવા નિમિત્ત ચંતા, જીવદયા-પાંજરાધેાળ-લગ્ન-નાત નવકારશી અને અન્યવરા નિમિત્તે ખર્ચાતા રૂપિયાને સવાળે કરવામાં આવે તે કરોડા રૂપિયાના ખર્ચે લગભગ ગણી શકાય. જૈન મહારા ઘનું અધારણ થાય અને પ્રતિવર્ષોં ખર્ચાતા કડા રૂપિયાની સ ખાતાની એક બીજાની સાથે સયાજના કરીને વ્યવસ્થા કરવામાં આવે અને જે ખાતાને હાલ પાખવાની ખાસ આવશ્યકતા હાય તેનુ વ્યવસ્થા પૂર્વક પાષણ કરવામાં આવે તેા જૈન ક્રામના કરોડો રૂપિયાને વિશેષ પ્રમાણમાં શુભેપયોગ કરી શકાય અને તેનું ફળ પણ જૈન કેામની અને જૈન ધર્મોની ઉન્નતિ માટે સારું આવી શકે. જૈન કેમે ઉપર્યુકત ખાતાની વ્યવસ્થા અને તેની યોજના એમાં જમાનાને અનુસરીને સુધારા વધારે કરી આગળ વવુ જોઇએ................ -શ્રીમદ્ ત્રુદ્ધિસાગરસૂરિજ

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68