________________
જૈન ડાયજેસ્ટ
તા. ૧૦-૫-૧૯૬૫ ]
તે કરવુ, અને ૫. તે જે વિદ્યા આપે તે ઉત્તમ રીતે ગ્રહણ કરવી.
ગુરુને જે આ પાંચ પ્રકારે પૂજવામાં આવે, તે તે ૧. શિષ્યને સદાચાર શીખવે છે, ૨. ઉત્તમ વિદ્યા શીખવે છે, ૩૭. પેાતાને ડતી સર્વ વિદ્યા શિષ્યને આપીદે છે, ૪, પેાતાનાં સગાંસંબંધીમાં તેની પ્રશંસા કરે છે, અને પ. કાઇ સ્થળે જતાં તેને ખાધાપીધાની અડચણ ન પડે તેવી વ્યવસ્થા કરે છે.
રીતે
આવ
હે ગૃહપતિપુત્ર, પત્ની એ પશ્ચિમ દિશા છે. તેની પૂજાનાં આ પાંચ અગે છેઃ ૧, તેને માન આપવું, ૨. તેનું અપમાન ન થવા દેવું, ૩. એક પત્ની વ્રત આચરવું, ૪. ઘરને કારભાર તેને સાંપવે, ૫, અને વસ્ત્રાલકારની તેને ખાટ ન પડવા દેવી,
આ પાંચ અંગેાથી તેને પ્રસન્ન રાખવામાં આવે, તે તે ૧. ઘરમાં સારી વ્યવસ્થા રાખે છે, ૨. નેફર– ચાકરને પ્રેમથી સંભાળે છે, ૩. પતિવ્રતા થાય છે, ૪, પતિએ મેળવેલી સંપત્તિનું રક્ષણ કરે છે, અને ૫. સર્વ ગૃહષ્કૃત્યામાં તત્પર રહે છે.’
એ
હે ગૃહપતિપુત્ર, મિત્રમ ડળ શ્વેત્તર દિશા છે. તેની પૂજાનાં આ પાંચ મગ છેઃ ૧. આપવા લાગ્ય વસ્તુ હૈાય તે તેમને આપવી,
[ ૨૯
૨. તેમની સાથે પ્રેમથી ખેલવું, ૩. તેમને ઉપયેગી થવું, ૪. તેમની સાથે સમાનભાવથી વવુ, અને ૫. તેમની સાથે નિષ્કપટ વર્લ્ડન રાખવું.
‘આ પાંચ પ્રકારે મિત્રમંડળની પૂજા કરવામાં આવે, તે તેએ ૧. એકાએક સકટ આવી પડે ત્યારે એનું રક્ષણ કરે છે, ૩, સંકટમાં ગભરાઇ ય ત્યારે ધીરજ આપે છે, ૪. વિપત્તિના સમયે તેના એકલા છેડતા નથી, અને ૫. તેની પાછળ તેની સંતતિ ઉપર પણ ઉપકાર કરે છે.
નાકરચાકર એ
તેમની પૂજાનાં આ ૧. તેમની
શક્તિ
ગૃહપતિપુત્ર, નીચલી દિશા છે. પાંચ અંગે! છેઃ પ્રમાણે તેમને કામ કહેવુ', ૨. તેમને ચેાગ્ય મહેનતાણુ આપવું, ૩. તે. માંદા પડે ત્યારે તેમની સારવાર કરવી, ૪. પ્રસંગ ાય ત્યારે તેમને ઉત્તમ ભેજન આપવું, ૫. અને વખતેબદલ તેમને
વખત ઉત્તમ કામ
બક્ષિસ આપવી.
આ પાંચ પ્રકારે તેમની પૂજા કરવામાં આવે તા તે પણ ૧. પેાતાના માલિક ઊડે ત્યાર પહેલાં ઊઠે છે, ૨. માલિક સૂએ ત્યાર પછી સૂએ, ૩, માલિકના માલની મેારી કરતા નથી, ૪. ઉત્તમ રીતે કામ કરે છે, અને પ. માલિકના યશ ફેલાવે છે.
{