Book Title: Buddhiprabha 1965 09 SrNo 66
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 12
________________ ૧૦ ] બુદ્ધિપ્રભા ‘ ના રે ભાઈ ! હું તે। દેખતા જ નથી. ’ રખેવાળ આ લેકાની ચાલાકી સમજી ગયા એટલે તુરત જ તેણે ગુસ્સે થઇને આંધળાના ખભા પર લૂલાને બેસાડી દીધા. અને બતાવ્યું કે તમે આમ કેરી તાડી હતી. તા. ૧૦-૫-૧૯૬૫ પાપ અને પુણ્યનું પણ તેવુ જ છે. દેહ કહે છે હુ તે જડ છું. જડથી પાપ કેવી રીતે થાય ? ત્યારે આમા કહે છેઃ અરે ! એ દેહુ ! અત્યારે હુંશું પાપ કરું છું! મારે તે! ઇન્દ્રિયા જ નથી. અને ઇન્દ્રિયા વિના તે કેવી રીતે બને? માટે મારું નામ તે ભાઈ! તું લેતા જ નહિ. Ο ત્યારે ફરાજા આત્માને દેઢુના ખભા પર બેસાડીને બતાવે છે કે શા માટે એક બીજા પર દાષારોપણ કરી છે!? કારણ દેશષિત તમે બને છે. તમે એક બીજાના સહકારથી જ પાપ ને પુણ્ય કરી છે. આ સાંભળીને દેહ અને આત્મા શુ મેાલે ?

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68