________________
૧૦ ]
બુદ્ધિપ્રભા
‘ ના રે ભાઈ ! હું તે। દેખતા જ નથી. ’
રખેવાળ આ લેકાની ચાલાકી સમજી ગયા એટલે તુરત જ તેણે ગુસ્સે થઇને આંધળાના ખભા પર લૂલાને બેસાડી દીધા. અને બતાવ્યું કે તમે આમ કેરી તાડી હતી.
તા. ૧૦-૫-૧૯૬૫
પાપ અને પુણ્યનું પણ તેવુ જ છે.
દેહ કહે છે હુ તે જડ છું. જડથી પાપ કેવી રીતે થાય ?
ત્યારે આમા કહે છેઃ અરે ! એ દેહુ ! અત્યારે હુંશું પાપ કરું છું! મારે તે! ઇન્દ્રિયા જ નથી. અને ઇન્દ્રિયા વિના તે કેવી રીતે બને? માટે મારું નામ તે ભાઈ! તું લેતા જ નહિ.
Ο
ત્યારે ફરાજા આત્માને દેઢુના ખભા પર બેસાડીને બતાવે છે કે શા માટે એક બીજા પર દાષારોપણ કરી છે!? કારણ દેશષિત તમે બને છે.
તમે એક બીજાના સહકારથી જ પાપ ને પુણ્ય કરી છે. આ સાંભળીને દેહ અને આત્મા શુ મેાલે ?