________________
જીએશા
દોસ્તી
એક હતો આંધળો. એક હતો ભૂલે.
બંને એક બીજાના આધારે એક ગામ ભણી જઈ રહ્યા હતા. રસ્તામાં એક આંબાનું ઝાડ જોઈ લૂલાને કેરી ખાવાનું મન થયું. આંધળાને તેણે કેરીની વાત કરી. તેને પણ કેરી ખાવાની ઈચ્છા બતાવી. એટલે આંધળાના ખભે લૂલે ચડે. અને કેરીઓ તેડી લીધી. અને બંનેએ આનંદથી ખાધી.
એટલામાં કયાંકથી રખેવાળ આવે. અને આંબાની ડાળને હાલતી જોઈ તેને શક ગયે. તુરત જ તે આંધળા ભૂલાની પાછળ ગયે અને તેમને પકડી પાડયાં.
કેરીઓ તમે તેડી હતી ?” ના રે ભાઈ! હું તે લંગડે છું.” ત્યારે તે તેડી હતી.”