Book Title: Buddhiprabha 1965 09 SrNo 66 Author(s): Gunvant Shah Publisher: Gunvant Shah View full book textPage 5
________________ એપ્રિલની ખારમી તારીખે જૈન શ્વેતાંબર કેન્ફરન્સના અધ્યક્ષ તે સૂત્રધાર શ્રી અભયરાજ બલદેોટાએ પ્રેસ કેન્સ મેલાવીને ભાવિ કા ક્રમની રૂપરેખા આપી હતી. કેન્ફરન્સનું મુખ પત્ર “જૈનયુગ” ફરીથી પ્રગટ કરવું, જૈન ભાઈઓની એકારીને દૂર કરવા “એપ્લાયમેન્ટ એક્ષચેન્જ” મારફત પ્રયત્ન કરવા. અને સાદાઇથી લગ્ન કરાવી આપવા. આ ત્રણ કાર્યક્રમ પર ભાર મૂકવામાં આવ્યા હતા. આમ જ્યારે ઘણા સમયની આળસ ખંખેરી કેન્ફરન્સ જાગી રહી છે તે સમયે પચાસ વરસ પહેલાં શ્રીમદ્ન બુદ્ધિસાગરજીએ જે ટકાર પ્રેરણા અને પ્રગતિના રાહ ચીંધતા પત્ર લખ્યો હતા એ પત્ર આજે પણ તેવો જ પ્રેરણાત્મક બની રહેશે. તેમ સમજી તે પત્ર અત્રે પ્રગટ કર્યો છે. કેન્ફરન્સના કાર્યકર્તાઓને સંતની એ પ્રેરણા જરૂર કા`ગત બની રહેશે.Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 68