________________
ના દધીપ્રામા
વન ડાયજેસ્ટ ત્ર દ લ.
વરસ ૬
- જે ધ મ મનુષ્યનો આંતરડી ઠારવાના ઉપદેશ આપતા નથી અને સ્વાર્થ ની ખાડમાં ઉતરવાનું કહે છે તે ધમ ને દૂર થી નમર કાર થાએા !!!
૧૦-સે-૧૯૬૫
| કોઈ પણ ગરીબની આંતરડી દુ:ખવવી. એના જેવું કાઈ અધર કમ નથી. એવા પાપની સુન્ને કેમ ના નિયમ પ્રમાણે વહેલી માડી થાય જ છે.
અ કે દદ
| પોતાના સંબંધી કોઈ ગમે તેવા અભિપ્રાય ખાંધે તે સંબંધી જરા માત્ર લક્ષ ન દેતાં પેાતાના સત્ય માર્ગે ચાલ્યા કરવું એ જ કમ યેાગી થવાનો મળ મંત્ર છે.
- શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિજી [ડાયરી માંથી ]