Book Title: Buddhiprabha 1964 09 SrNo 58
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 10
________________ ક્ષમાપનાના ચરણે [ શકા એ પ્રેમની આાગ છે. આગની એક જ ચિનગારી એના હૈયામાં પડી અને તેનુ' હૈયું સળગી ઊંચુ પ્રેમની ન્યાત ભભૂકતી જવાલા બની ગઇ. એના હૈયે વેને દાવાનળ સળગી ઊઠયા. અને એણે પ્રેમની આહુતિ માંગી, દિલ ધડકાવી નાંખે એવી આહુતિની એક દર્દીલી દાસ્તાન એટલે ક્ષમાપનાના ચરણે. શ્રીવસ્તી નગરી. એના રાજાના યુવરાજે ભરજુવાનીમાં દીક્ષા લીધી. ખધકમુનિ તરીકે એમણે જગપ્રસિદ્ધિ મેળવી. ખકમુનિ એક વાર કરતાં કરતાં એક નગરની આવી પહેાંચ્યા. વિહાર અંદર એ નગરના રાન સાથે ખકમુનિની બેનને પરણાવી હતી. જે વખતે ખંધમુનિ નગરમાં પ્રવેશ્યા એમની મેન પેાતાના પતિ સાથે રાજમહેલના એક ઝૂકતા ઝરૂખામાં ખેડી હતી ! અપેારને સમય હતે. શ્રી સત્યમ ઉનાળાની ઋતુ હતી, ચારે તરફ કાળી લૂ વરસતી હતી. —સ પžદક ] જમીન પર પગ ન મુકાય એવી તે તાપથી ધખધખી ઊંડી હતી. એવા સમયે ખ'ધકમુનિ ઉઘાડા પગે જમીન પર ચાલી રહ્યા હતા. એોઇને એમની બેનનુ હૈયુ એકાએક ભરાઈ આવ્યું, બેનને થયું કે એક દિવસ એવે હતા કે મારા આ ભાઇને એરડાની અંદર હરવું ફરવું હેય તેય પગમાં મેાજડીએ રહેતી, ઍને બદલે આ ધામધન્મ્યા . બપારે એને ઉધાડે પગે ચાલવાને વખત આવ્યે। અને એ બેનના હૈયાની વેદના આંખનાં આંસુ મારફત જાણે ટપક ટપક ટપકવા લાગી. પણ રાજાએ એ આંસુએના એક ખીને જ અર્થ તારવ્યેા. રાજાના મનમાં એક આશકા આવી વસી.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96