Book Title: Buddhiprabha 1964 09 SrNo 58
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 90
________________ ૮૮) બુદ્ધિપ્રભા [તા. ૧૦-૯-૧૯૬૪ ઉપહાર “બુદ્ધિપ્રભા”ને આપે છે. આ ઉપહારના પ્રેરક મુનિરાજ શ્રી દુર્લભસાગરજી મ. સાછે. “બુદ્ધિપ્રભા” ને મળેલા આ ઉપહાર માટે અમે એ પૂજ્ય શ્રમણ ભગવંતના ઋણી છીએ. અને તેમની પ્રેરણા ઝીલનાર એ જુનાડીસા શ્રી સંઘ, સમીને શ્રી ધર્મ ભક્તિ જેન જ્ઞાન મંદિર તેમજ શ્રી ચાણસ્માના શ્રી જૈન સંઘ સમસ્તના અમે આભારી છીએ. શ્રી સંઘના એ ઉપહાર અને એ શ્રમણ ભગવંતોની શુભ પ્રેરણાને ચગ્ય એ “બુદ્ધિપ્રભા” ને વિકાસ પથે લઈ જવાનું બળ અને બુદ્ધિ મળી રહે એ જ અભ્યર્થના. –સંપાદક, WITH BEST COMPLIMENTS FROM THE KOHINOOR MILLS Co. Ltd. Manufacturers of QUALITY FABRICS AND SEWING THREADS Paccommodational • Managing Agents : Killick Industries Ltd., Killick House, Home Street, BOMBAY 1. అనుభcommonscannom

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96