________________
(૧૦)
ભાગવતો સંદેશ
હું મુમુક્ષુ વાંચકોને વિનંતી કરું છું કે આ પુસ્તક વાંચતા પહેલાં મારા મિત્ર શ્રી કનુભાઈ રાવલે લખેલ આચમન’ જે આ પુસ્તકમાં જ સામેલ છે તે જરૂર વાંચે એમાં આ આખા પુસ્તકનો સાર છે. તેમણે આ પુસ્તક વાંચી જે સુધારા સૂચવ્યા તે કરવાથી પુસ્તક સુંદર બન્યું છે.
| મારા મુરબ્બી મિત્ર શ્રી ગજેન્દ્રપ્રસાદ વ્યાસનો સહકાર મને સર્વમંગલમ્ પરિવાર આશ્રમ પાટણના સંચાલનમાં મળ્યો તેથી હું આ પુસ્તકમાં વધુ સમય આપી શક્યો છું. એ માટે તેમનો હું આભાર માનું છું. આ પુસ્તક વાંચીને તેનો પ્રતિભાવ મોકલી આપવા હું સૌને વિનંતી કરું છું.
છેલ્લે પ.પૂ. ગુરુજીના અનંત ઉપકારો માથે ચડાવી તેમને શત-શતકોટિ પ્રણામ કરીને વિરમું છું.
મધુસૂદન સોની ગોકુલ વરખડીપોળ સામે, સોનીવાડો, પાટણ (ઉ.ગુ.) ફોનઃ (૦૨૭૬૬) ૨૨૦૫૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org