SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦) ભાગવતો સંદેશ હું મુમુક્ષુ વાંચકોને વિનંતી કરું છું કે આ પુસ્તક વાંચતા પહેલાં મારા મિત્ર શ્રી કનુભાઈ રાવલે લખેલ આચમન’ જે આ પુસ્તકમાં જ સામેલ છે તે જરૂર વાંચે એમાં આ આખા પુસ્તકનો સાર છે. તેમણે આ પુસ્તક વાંચી જે સુધારા સૂચવ્યા તે કરવાથી પુસ્તક સુંદર બન્યું છે. | મારા મુરબ્બી મિત્ર શ્રી ગજેન્દ્રપ્રસાદ વ્યાસનો સહકાર મને સર્વમંગલમ્ પરિવાર આશ્રમ પાટણના સંચાલનમાં મળ્યો તેથી હું આ પુસ્તકમાં વધુ સમય આપી શક્યો છું. એ માટે તેમનો હું આભાર માનું છું. આ પુસ્તક વાંચીને તેનો પ્રતિભાવ મોકલી આપવા હું સૌને વિનંતી કરું છું. છેલ્લે પ.પૂ. ગુરુજીના અનંત ઉપકારો માથે ચડાવી તેમને શત-શતકોટિ પ્રણામ કરીને વિરમું છું. મધુસૂદન સોની ગોકુલ વરખડીપોળ સામે, સોનીવાડો, પાટણ (ઉ.ગુ.) ફોનઃ (૦૨૭૬૬) ૨૨૦૫૫૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy