________________
વરદાન માગવા કહ્યું. મેં કહ્યું કે તમે જે પ્રસન્ન થયા છે તે મને બધું જતિક બતાવે. તે મને પોતાની દિવ્યશક્તિથી જ તિચક્રમાં લઈ ગયા ને બધું બતાવ્યું. હવે એ જ્ઞાનથી કોના પર ઉપકાર કરવાજ હું ફરું છું.
“દુનિયા તો મુકતી હે ગુકાનેવાલા ચાહિયે” એ વાત બરાબર છે. વરાહમિહીરની વાત ઘણુયે સાચી માની ને તેને ખુબ માન આપવા લાગ્યા. એમ કરતાં તે નંદરાજાને પુરોહિત થે.
પાટલીપુત્રના નંદરાજાઓ ખબ વૈભવશાળી ને પ્રતાપી હતા. એમના પુરોહિતને શેની મણ રહે ! આ રાજાને લાંબે વખતે એક પુત્ર થ એટલે આખા નગરમાં આનંદ ઉત્સવ થા. લેકે અનેક જાતની ભેટ લઈ રાજાને મળવા આવવા લાગ્યા ને પિતાને આનંદ પ્રદર્શિત કરવા લાગ્યા.
વરાહમિહીરે આ પુત્રની જન્મપત્રિકા બનાવી ને તેમાં લખ્યું કે પુત્ર સે વર્ષને થશે. રાજાને એથી અત્યંત હર્ષ થો ને વરાહમિહીરને ખુબ ઈનામ આપ્યું. વસહમિહીરને આ વખતે પોતાની દાઝ કાઢવાને લાગ મળે. તેણે રાજાના કાન ભંભેર્યા કે મહારાજ ! આપના કુંવરના જન્મથી રાજી થઈ બંધા મળવા આવી ગયા પણ પેલા જૈનના આચાર્ય ભદ્રબાહુ નથી આવ્યા. તેનું કારણ તે જાણે? રાજા કહે એમ ? આ શકવાબ મંત્રી તેમના ભક્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com