________________
6
? વરાહમિહીર કહે, તે શું અમે નકામા સાધુ થયા જો . આચાર્ય પદ ન અપાવેાતે આ દીક્ષા પણ રાખવી નથી. ભદ્રબાહુ સ્વામી કહે, તને સુખ ઉપજે એમ કર. વરાહમિહીરે તે દાઝના બન્યા પવિત્ર ફ્રીક્ષા છેાડી દીધી. અભાગીના હાથમાં રત્ન આવ્યું તે શી રીતે રહે ?
:R:
ભદ્રંબાહુ ! તું આગળ ચડી ગયો ને મને નીચે રાખ્યા તેા હું પણ હવે તને બતાવી દઉં. શું મારામાં વિદ્યા નથી ! મારા જેટલું જચેાતિનું જ્ઞાન કાનામાં છે એ તે બતાવે. બસ હવે આ જ્યોતિવ વિદ્યાના બળે કરી આ± ગળ વધ્યું તે તને પણ બતાવી દઉં ! આવે વિચાર કરી તે પાટલીપુત્રમાં જ રહેવા લાગ્યા ને પાતાની કીર્તિ ફેલાવવા અનેક જાતના પ્રયત્ન કરવા લાગ્યા. તેણે એક વાત તા એવી ફેલાવી કે નાનપણથી મને સુહૂર્ત જોવાના બહુ શાખ હતા. એક વખત મેં ગામ બહાર જ મુદ્ભુત જોવા માટે કુંડળી બનાવી તેમાં સિહતું ચિત્ર આલેખ્યું. એનુ ગણિત ગણવાની ધુનમાં એ કુંડળી ભૂંસવી ભૂલી ગયા ને ઘેર આવ્યો. રાતના યાદ આવ્યું કે કુંડળી ભૂંસવી ભૂલી ગયા છું એટલે ત્યાં ગયા તાસિંહરાશિને સાથે સ્વામી સિ હુ ત્યાં બેઠા હતા. છતાં સે' હિમ્મત લાવી તેની નીચે હાથ નાંખી કુંડળી બંસી નાંખી. આથી તે ખુબ પ્રસન્ન થયું ને મતે
''
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com