Book Title: Bhadrabahu Swami
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarshi Shah

View full book text
Previous | Next

Page 8
________________ પાસે છે એમ તેમને જણાયું. એથી બંનેએ તેમની આગળ દીક્ષા લીધી તે જૈનશાસ્ત્રાના અભ્યાસ કરવા માંડયા. જૈન શાસ્ત્રામાં જે પુરતકા અત્યંત પવિત્ર ને પ્રમાણભૂત ગણાય છે તે આગમ કહેવાય છે. પ્રભુ મહાવીરે જે ઉપદેશ આપ્યા તેને ગણધર શ્રી ગૌતમસ્વામી તથા ખીનએએ સૂત્ર રૂપે ગુંથ્યા. એ સૂત્રાની સંખ્યા ૧૨ ની છે. એટલે તેને દ્વાદશાંગી કહેવાય છે. દ્વાદશ એટલે બાર અને અગ એટલે સૂત્રેા. ભદ્રબાહુ વામી તે। આ ખાર અંગમાંથી પહેલુ આચારાંગ શીખી ગયા; બીજી સુયગડાંગ શીખી ગયા; ત્રીજી ઠાણાંગ શીખી ગયા; ચાથું સમવાયાંગ શીખી ગયા. પછી તેા ભગવતીજી, જ્ઞાતાધર્મ કથા, ઉપાશકદશાંગ, તગડદશાંગ, અનુત્તરાવવાઇ, પ્રશ્ન વ્યાકરણ, અને વિપાકશ્રુત પણ શીખી ગયા. હવે આવ્યું બારમું અંગ–ધણુંજ માઢું ને શુંજ જ્ઞાનવાળું એનું નામ દષ્ટિવાદ. વરાહમિહીર તા એટલેથી અટકયા મૈં બીજું ખીજું શીખવા મંડયા. ભદ્રબાહુવામી એમ અટકે તેવા ન હતા. એ તા કેડ બાંધીને, એકાગ્ર મન કરીને દૃષ્ટિવાદ શીખવા લાગ્યા. તેને પહેલા ભાગ પરિક શીખી ગયા. એમાં ધણી ઉંડી ને ધણી ઝીણી વાતા. પછી બીજો ભાગ સૂત્ર આવ્યો. તેના ૮૮ ભેદ. તે પણ શીખી ગયા. હવે આવ્યા. ત્રીજો ભાગ પૂગત..ધણું! અધરો ને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 500