________________
नमोनमः श्रीगुरुगौतमाय ।
બંગલા-વ્યાકરણ.
સંજ્ઞા સૂ. (૧) બંગદેશનાસી જનેની ભાષા તે બંગાળી ભાષા. (૨) જે વિદ્યાના અભ્યાસથી બંગલા–ભાષા શુદ્ધ રીતે લખતાં બોલતાં
શીખી શકાય, તેનું નામ બંગલા વ્યાકરણ. (૩) પત્રિશ વ્યંજનવાણું અને તેરસ્વરવર્ણ મળીને કુલ ૪૮ વણેથી
બંગલા ભાષાનું લેખન તથા વાંચન કાર્ય થાય છે. (ક) વ્યંજન વર્ણમાંના “ક” થી લઈને “મ” સુધીના પચીસ વર્ણના અનુ
ક્રમે પાંચ પાંગના વિભાગને ક વર્ગ, ચ વર્ગ ૮ વર્ગ, ત વર્ગ અને ૫ વર્ગ, એ સંજ્ઞાથી ઓળખવામાં આવે છે. એ પચીશવણેનું નામ સ્પર્શવાણ છે; બાકી રહેલા દશ વર્ણમાંતા, “જ, ૨, , , અન્તઃસ્થઃ “, ૬, મ, ૪, ઉમ, તથા , ૨,' (અનુસ્વાર, વિસર્ગ) એ બને અગવાહ
વર્ણ છે. (ખ) , , , , ૫, એ પાંચ વર્ણ નાસિકા (નાક) થકી બેલાતા હેવા
થી હે પાંચ અનુનાસિક છે. અન્ય કોઈ પણ વર્ણને અનુનાસિક
સહિત કર હોય તો તેના ઉપર ચન્દ્રબિંદુ (૪) દેવું પડે છે. (૪) કઈ પણ પ્રકારને અર્થ પ્રકાશ કરે એવો વર્ણ વા વર્ણસમુહ પદ વા
શબ્દ કહેવાય છે, અર્થ સંગતિ યુક્ત પદસમુહ વાક્ય કહેવાય છે.
ઉચ્ચાર ભેદ તથા લેખન ભેદ, (૧ ), લ, વ,’ એ ત્રણ સ્વર ઉચ્ચારભેદે કરી સહજ અને વિકૃત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com