________________
( ২৪) বাপের মত খাটিয়া খাওয়াইত (ওয়া-আখান) মায়ের মত বুকে জড়াইয়া ঘুম পাড়াইত, আর শিশুর মতই হাস্য মুখর হইয়া তার সাথে খেলিয়া দিন কাটাইত।
બાપની જેમ મહેનત લઈ ખવરાવતે, માની જેમ હૃદયે દાબી ઉંધાડતો, અને બાળકની જેમજ હાસ્ય પૂર્ણ થઈને તેની સાથે રમી દીન વીતાવતે.
সে যখন বুঝিতে শিখিতে ছিল এই পৃথিবী খালি হাসিয়া খেলিয়া বেড়াইবার জায়গা নয়, এখানে মাথার ঘাম পায়ে ফেলিয়া দুমুঠো তনুর যােগাড় করিতে হয়;—এখানে দুঃখ শােক সহ্য করিয়া, মান অপমান অগ্রাহ করিয়া সম্মুখের দীর্ঘতর কালের প্রতিকুলে বুঝিয়া বাঁচিয়া থাকি
તે જે સમયે સમજવા શીખતો હતો (ક) આ પૃથ્વી ખાલિ હસી રમીને ભટકવાની જગ્યા નથી, અહીં માથાની ગરમી પગે ચઢાવી બે મુઠી અન્નની જોગવાઈ કરવી પડે છે. અહીં દુઃખ શોક સહન કરીને, માન અપમાન ગ્રહણ ન કરીને ન સમજીને) સામેના લાંબા સમયની પ્રતિકુલે લડી બચી રહેવું ১৪.
এমন একদিনে তাহার বাপকে পৃথিবী হইতে চলিয়া যাইবাব পরেয়ানা আসিল। বহু দুঃখ যাহাদের, তাহারা অত সহজে গেলে সে দুঃখ ভােগ করিবে কে? নিয়তির অয়াচিত করুনায় বিনা চিকিৎসায় বৃদ্ধ সারিয়া উঠিল, কিন্তু রােগ তার স্মারক চিছু স্বরূপ লইয়া গেল তার চক্ষুর জ্যোতি টুকু।
એવે એક દિવસે તેના બાપને પૃથિવીથી ચાલ્યા જવાને પરવાનો આવ્યા. ઘણું દુઃખ જેઓનું, તેઓ આટલી સહેલાઈએ જતા તે દુઃખ ભોગવે કોણ? ભાગ્યની વ્યાખ્યા વિનાની કરૂણ વડે વિના ઉપાયે વૃદ્ધ નીરોગી થઈ ગયે. પરંતુ રોગ તેના પિતાની યાદગીરી સ્વરૂપ લઈ ગયો તે [બુઢાની આંખની જ્યોતિ মাও. | বৃদ্ধ আর্তস্বরে ডাকিল-ফকির বাবা কি উপায় হবে।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com