Book Title: Bang Bhashopadeshika Part 02
Author(s): Vadilal Dahyabhai
Publisher: Vividh Bhasha Shiksha Sahitya Mala

View full book text
Previous | Next

Page 130
________________ ( ૧૨૯ ) જે વખતે તે કલ્પના વડે (તેના પિતાના) કાંપતા હેઠે સ્નેહ પૂર્ણ પુત્રના પરિશ્રમથી તપેલ લલાટને સુખ સ્પર્શ અનુભવ કરતો હતો. તેને બાહર અકસ્માત ઉદ્ધવેલ કેલાહલમાંના ભયથી વ્યાકુલ કોઈના સ્વરે તેનું બધું સ્વપ્ન (તરંગો) ભાંગી દઈ એક ભયંકર ભયે તેને જડ મૂઢ બનાવી દીધો. কে বলিল-বিষাক্ত গ্যাসে নূতন নালা ভরিয়া গিয়া অসাবধান কয়টি ছােকর মজুরের প্রাণ নষ্ট হইয়াছে। કાઈ બોલ્ય-ઝેરી ગેસ વડે નવી સુરંગ ભરી જઈ અસાવધાન કેટલાક મજુરના બાળકોને પ્રાણ નાશ થયો છે. বৃদ্ধ একবার আর্তস্বরে ডাকিল, ফকির বাবা ? વૃદ્ધ એકવાર દીનસ્વરે બોલ્યો, ફકિર બેટા ? ফকির যখন জনতা ঠেলিয়া ভূলুণ্ঠিত বৃদ্ধের লােলিত মস্তক সয়ত্নে বক্ষে তুলিয়া লইল, বৃদ্ধ তখন হাসিকান্নার পর পাবে। ફકીરે જ્યારે જન સમૂહને અલગ કરી જમીનમાં આળોટતા વૃદ્ધના ચંચળ મસ્તકને યત્ન સહિત છાતીએ લઈ લીધું; વૃદ્ધ ત્યારે હર્ષ રૂદનને પેલે પારે (અર્થાત સંસાર છોડી ચાલ્યા ગયે). | দুঃসহ বেদনায় উনমাদ অস্থির যুবক আপনার হৃদ পিণ্ড ছিড়িয়া উপাডিয়া ফেলিতে চাহে;-এমন শােচনীয় মত্যু ? একটি সানত্বনার কথা বলিবার, এক মুহূর্ত সেবা করিবার অবসর মিলিল না! তাহারি আশায় প্রতীক্ষ্যমাণ পিতা যে তাহারি জয় চলিয়া গেল, স্নেহের বেদনায় র্যাকল। হইয়া সকল স্নেহের বন্ধন ছিড়িয়া দিয়া গেল ? અત્યંત પીડાએ ઉન્માદ ચંચળ યુવક પોતાનું હૃદય છેદી (ફાડી) ઉઠાવી ફેંકવા ઈછે, એવું શોચનીય મરણ ? જરાય સાત્વનાની વાત કહેવા, એક ક્ષણ સેવા કરવા સમય મળ્યો નહિ. તેની આશાએ વાટ જોતા પિતા જે તેને જ માટે ચાલ્યો ગયો; સ્નેહની પીડાએ વ્યાકુળ થઈ બધા સ્નેહના બંધન છેદી (ડી) દઈ (ચાલ્યો ગયો. আর তার কি আছে পৃথিবীতে ? কার জ, কার হাসি মুখ দেখি Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162