________________
( ৭২০ ) কালাে আঁচলের ছায়া ছড়াইয়া, ধরণীর অানত কৰ্ম্ম সঙ্গীতে একটি খাস পতনের শেষে বিরামের যতি আনিয়া দেয়, তখন সে তাহার জ্যোতি হীন চক্ষ তারকার উপর জ্যোতি মণ্ডলের অভার বুঝিয়া গৃহদীপ পানি জ্বলিবার প্রত্যাশায় কল্পিত বক্ষে উৎকর্ণ হইয়া থাকে।
રોજ હાણમાં ફકિરના ઓળ્યા વિનાના વાળના ગુચ્છામાં રૂખાં અગળાંઓ ફેરવતાં ફેરવતાં એક લાંબા સ્વાસ સાથે સમગ્ર માન–વિના બોલે) આશીર્વાદ દઈ, પુત્રને વિદાય કરી વૃદ્ધ હમેશાં તેના ઝુંપડાના બારણામાં ચુપ બેસી રહેતો. સંધ્યા જે વખતે આકાશમાં તેના (પિતાના) વસ્ત્રની છાયા બિછાવીને પૃથ્વીના થાક્યા વિનાના કર્મ સંગીતમાં એકસ્વાસ પતનને અંતે વિરામની યતિ (ઇતિ) લાવી દે, તે વખતે તે તેની તિરહિત અખની કનીનિકા ઉપર
તિ (તજ) મંડલને અભાવ જાણી ઘરને દીવો પ્રગટાવવાની આશાએ বিন ৪ (d) ৪ান ৫ [dr] না. | একদিন,--সে দিন বর্ষার ঘন ঘটায় আকাশ ধুসর ছিল, এমন এক দিনে রুগ্ন বৃদ্ধ তার শক্তিহীন দেহের ভার প্রাণানত পরিশ্রমে মেরু কেন্দ্রে স্থির রাখিয়া তেমনি ভাবে দুয়ারে বসিয়া ছিল। প্রতি মুহুর্তে যেন উদ্বেগ চঞ্চল পদ শব্দ শুনিতে পাইয়া আপনাকে অতন্দ্র রাখিবার চেষ্টায় সচকিত হইতে ছিল।
એક દિવસ,તે દિવસે વરસાદના ઘટાટોપે આકાશ વ્યાપ્ત હતું, એવા એક દિવસે પીડિત વૃદ્ધ તેના પિતાના) શક્તિ શૂન્ય દેહને ભાર પ્રાણાન્ત (અત્યંત) મહેનતે મેરૂ દન્ડ પર સ્થિર રાખી તેવા વિચારે બારણામાં બેઠે હતો. પ્રતિક્ષણે જાણે ઉગથી ચંચલ પગલાંને શબ્દ સાંભળી પોતાને પ્રમાદ રહિત રાખવા માટેની ચેષ્ટા (ઉવાગ)એ ચમકી જતું હતું.
যখন সে কল্পনায় তার কম্পিত ওষ্ঠে মেহময় তনয়ের এমােত্তপ্ত ললাটের সুখস্পর্শ অনুভব করিতে ছিল, তখন বাহিরে সহসােখিত কোলাহলের মধ্যে ভয় ব্যাকুল কাহার স্বর তার সকল স্বপ্ন ভাঙ্গিয়া দিয়া একটা নিদারুণ বিভীষিকায় তাহাকে জড় মুঢ় বানাইয়া দিল।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com