________________
ও কোল্লেন না। রাজা মশাই, রাজ পুত্র আর রাজ কন্যাকে একটা বাগান বাড়ীতে রেখে দিলেন, আর বোলে (বলিয়া) দিলেন যে “তােমরা তিন দিকের দরজা দিয়ে যাওয়া আসা কোরাে (কর), কেবল পুৰ্ব্বদিকের দরজা দিয়ে কোথাও যেও না; সে দিকে একটা রাক্ষসী আছে”।
તેણે કોઈને કાંઈ પણ ન કહેતાં મનનું દુઃખ મનમાં સમાવી રાખ્યું. ડાક દિવસ પછી તેણે એક સોદાગરની કન્યા સાથે વિવાહ કર્યો. બને મિત્રો તે દેશમાં જ વાસ કરવા લાગ્યા, ફરી ઘરે જવાનું નામ પણ લીધું નહિ. રાજમહાશયે, રાજપુત્ર અને રાજ કન્યાને એક વૃક્ષ વાટિકા (બગીચા) માં રાખ્યા. અને કહી દીધું (કહ્યું કે હમે ત્રણ દિશાના (તરફના) દ્વારથી જવું આવવું કરે, માત્ર પૂર્વ દિશાના દ્વારથી કયારે પણ જશે નહિ. તે દિશામાં એક રાક્ષસી છે. | এক দিন ভোরের বেলায় যখন কাক কোকিল ডাকছে (ডাকিতেছে) সেই সময় মন্ত্রীর পুত্র নদীতে নাইতে গিয়ে (যাইয়া) দেখলেন যে একটি সােণার পদ্মফুল ভেসে আসছে (আসিতেছে)। তিনি সেই ফুলটী নিয়ে এসে (আসিয়া) তার বৌকে দিলেন। রাজ কন্য। সে কথা শুনে [শুনিয়া] বায়না ধরে বােসলেন যে “আমারও পদ্ম ফুল চাই, তা না হলে [হইলে আমি উঠবাে [উঠিব না, নাইকাে (নাইব) না, খাববা (খাইব) না, এই বিছানায় শুয়ে শুয়ে (শুইয়া শুইয়া) মােরে (মরিযা) পােড়ে পেড়িয়া] বাবদ (থাকিব)।”
એક દિવસ પ્રભાતના વખતે જે વખતે કાગડાકાયલ બોલી રહ્યા છે, તે વખતે મસ્ત્રી પુત્રે નદીમાં નહાવા જઈ (જતાં) જોયું. જે એક સેનાનું કમલ હતું આવે છે. તેણે તે ફૂલ લઈ આવી તેની વહુને આપ્યું; રાજ કન્યા તે વાત સાંભળી હાનું લઈને બેઠી જે મહારે પણ સોનાનું કનળ જોઈએ. ન મળતાં હું હઠીશ નહિ, હાઈશ નહિ, ખાઈશ નહિ, આ પથારીમાં સુઈ સુઈ મરી પડી હીરશ.
| মহা বিপদ,-রাজ পুত্র কি করেন; তিনি মন্ত্রীর পুত্রকে জিজ্ঞাসা কোল্লেন, “ভাই কোথা থেকে ফুল পেয়ে পাইয়া)-ছ বল”। মন্ত্রীর পুত্রের মনে মনে রাগ ছিল, তিনি বােল্লেন: “তােমাদের বাগানের পুর্ব দিকের
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat