________________
( ૧૧૭ ) મૃર્મયીએ પણ નિશ્ચય કર્યો[3] અપૂર્વ તેના ઉપર નિપ્રેમ થયું છે, ત્યારે પિતાને [લખેલ] પત્ર યાદ કરી તે લજજા વડે[થી] મરી જવા લાગી. તે પત્ર
જે કેટલે તુચ્છ, તેમાં કોઈ પણ વાત લખી શકાઈ નહિ, તેના મનનો ભાવ [અભિપ્રાય]જે જરાય પ્રકાશ થયે નહિ તે [પત્ર] વાંચી અપૂર્વ જાણે મૃમયી ને વધુ બાળક [છોકરવટ યુક્ત] સમજી રહયો છે. મનમાં મનમાં અધિક અનાદર કરી રહયે છે, એ વિચારી તે બાણથી વિંધાયાની માફક મનમાં મનમાં તરફડીયા મારવા લાગી. દાસીને ફેર ફેર પુછયું, તે પત્ર તું ટપાલમાં નાંખી આવી છું ? દાસીએ હેતે હજાર આશ્વાસન દઈ કહયું, હા! મારે હાથે ટપાલની પેટીમાં નાખી આવી છું. બાબુ, તે આટલા દિવસે કયારનાય પામ્યા છે.
| এ কি স্বপ্ন ? কে এ ? হত ভাগ্য ভাগ্যবিতাড়িত মুসাফরের প্রাণ রক্ষার জন্য কে এত আরাম স্বীকার করিতেছে। শুনিয়াছি দেবলােকের অপসরারা অভাগার প্রতি দয়া করিয়া আশ্রয় দেন।
આ શું સ્વપ્ન ? કેવું આ? હા ભાગ્ય દેવથી હણાએલ મુસાફરની પ્રાણ રક્ષા માટે કોણ આટલે પ્રયાસ રહે છે. સાંભળ્યું છે સ્વર્ગની અપ્સરાઓ નિભંગીના ઉપર દયા કરીને આસરે દે છે. | পরস্পর মুখ চাহিয়া রহিল। যদি শৃগালে লইয়া গিয়া থাকে ? কিন্তু আচ্ছাদন বস্ত্রটি পৰ্য্যন্ত নাই। সন্ধান করিতে করিতে বাহিরে গিয়া দেখে, কুটীরের দ্বারের কাছে খানিকটা কাদা জমিয়াছিল তাহাতে স্ত্রী লােকের সদ্য এবং ক্ষুদ্র পদ চিহ্ন।
પરપર મુખ જોઈ તાકી] રહ્યા, કદાચ શિયાળ લઈ ગયું હોય, પરંતુ કાન શુદ્ધાંત નથી. ખોળ કરતાં કરતાં આહિર જઈ જોયું, ઘરના બારણાની પાસે કેટલાક કાદવ જામી ગયા હતા, તેમાં સ્ત્રી જનના તુરતના તેમજ આછાં પગલાં.
মৃতদেহ কুটীরের মধ্যে স্থাপন করিয়া চিতার কাঠ আসিবার প্রতীক্ষার চার জনে বসিয়া রহিল। সময় এত দীর্ঘ বােধ হইতে লাগিল যে অধীর
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com