________________
জাজলি কাষ্ঠ খণ্ডের দায় স্থির ভাবে দণ্ডায়মান রহিয়া তপশ্চরণ করিতে માનના
કમે ધગ ધગતા ઉહાળામાં અમિના વચમાં અને ભયંકર વરસાદમાં ખુલ્લા સ્થાનમાં તેમજ શીયાળામાં પાણીમાં રહીને તપસ્યા કરવા લાગ્યો. જોત જોતાં તપસ્યાની માત્રા કઠેરથી પણ કઠેર [ઉગ્ર થઈ ગઈ, આહાર માત્ર એકદમ છોડી દઈને શુદ્ધ વાયુનું ભક્ષણ કરી જાજલિ લાકડાના ટુકડાની માફક નિશ્ચલ ઉમે રહીને તપસ્યા કરવા લાગ્યા.
রৌদ্রের কিরণ, বৃষ্টির জল, ঝড়ের ধুলা-এ সকলেই জাজলির অনাবৃত্ত মস্তকে ক্রমাগত পতিত হইয়া গ্রন্থিসহ বৃহৎ জটা ভার রচনা করিল। কিছুকাল গত হইলে তাহাকে নির্জীব ও নিশ্চল ভাবিয়া চটক পক্ষী যুগল, সেই জটা গ্রন্থি মধ্যে স্বচ্ছন্দে কুলায় নির্মাণ, ডিম্ব এসব ও ছানা গুলিকে প্রতি পালন করিয়া যথা সময়ে স্থানান্তরে চলিয়া গেল।
ઉનાળાના કિરણે વરસાદનાં પાણી, આંધીની ધૂળ, એ બધાંયે જાજલિના ખુલ્લા માથામાં ક્રમસર પડીને ચિટલીની] ગાંઠ સાથે મળી મોટો જટા ભાર બનાવી દીધે; થોડે સમય જતાં તેને જડ અને નિશ્ચલ જાણી ચકલાંનું જોડુ તેજ જટાની ગાંઠમાં સ્વછન્દ માળે બાધી, ઈંડાં મુકી અને બચ્ચાંને પાલન કરીને યંગ્ય સમયે બીજે સ્થાને ચાલ્યું ગયું
দীর্ঘকাল পর তপােভঙ্গ হইলে সে মনে মনে ভাবিল-এই বার আমি যথার্থ ধৰ্ম্মোপজ্জন করিতে পারিয়াছি। এ জগতে আমি অদ্বিতীয়, আমার মত ধাম্মিক ও তপস্বী আর কেই নাই।
ઘણા સમય પછી તપ પૂર્ણ થતાં તે મનમાં મનમાં વિચારવા લાગ્યો (જે). આ વખત હું એગ્ય ધર્મ પ્રાપ્તિ કરી શક્યો છું, આ જગતમાં હું અદ્વિતીય છું. હારા જે ધર્મ કરવા વાળો અને તપસ્વી બીજે કંઈ નથી. | এই কথা মনে করিবা মাত্র, কে যেন কোথা হইতে বলিয়া উঠিল
জাজলি, ধৰ্ম্মোপাৰ্জ্জন করিয়াছি ভাবিয়া তােমার অহঙ্কার করা বৃথা। ধর্মাচরণে তুমি কোণ মতেই মহাত্মা তুলাধারের তুল্য হইতে পারিব না” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com