________________
( ૬ ) [રાતે દશ વાગ્યા સુધી ગાયન થતું, વાજું થતું [વાગતું], દશ ચલમ તમાકુ ઉડતી [વપરાતી), ૯,૧૦ પેટી સીગરેટ રાખ થતી.
তিনি এই কথা শুনিয়া ব্যস্ত হইলেন; তাহার চক্ষু দিয়া জল পড়িতে লাগিল; তিনি কোন কথা না বলিয়া তৎক্ষণাৎ সুশীলার শয্যা পাশ্বে যাইয়া বসিলেন।
તેણે આ વાત સાંભળી ગભરાઈ ગઈ. તેની આંખોથી પાણી પડવા લાગ્યું, તે કોઈ વાત બેલ્યા વિના તેજ વખતે સુશીલાની પથારીની પાસે જઈ બેઠી. | কোন্ নগর [ করাইয়া ] থেকে গাড়ীতে উঠবার আগে স্নান করিয়ে নিয়ে ছিলুম, জল খাওয়ার সময় পাই নাই। বর্ধমান থেকে খাবার কিনে নিয়ে এই এতক্ষণ ধরে [ধরিয়া] খেতে (খাইতে) বলছি (বলিতেছি) কিন্তু ও কিছুতেই খাবে না, বলে (বলিতেছে) কাশীতে গিয়া মাকে সুস্থ দেখে জল গ্রহণ করব।
કન નગરથી ગાડીમાં ચઢવાના પહેલાં સ્નાન કરાવી લાવ્યો હતો. ભોજન કરવાને વખત મળ્યા નહિ. વર્ધમાનથી ખાવાનું ખરીદી લાવી આ આટલો વખત ઝાલી રાખી ખાવા કહું છું પરંતુ એ કઈ રીતે ખાશે નહિ. કહે છે, કાશીમાં જઈ માને સ્વસ્થ જેઈ આહાર ગ્રહણ કરીશ.
| ডাক শুনিয়া বিশ্বেশ্বরী ভাড়ার ঘর হইতে বাহিরে আসিলেন। বেণীর বয়সের সঙ্গে তুলনা করিলে তাহার জননীর বয়স পঞ্চাশের কম হওয়া সম্ভব নয়; কিন্তু দেখিলে কিছুতেই চল্লিশের বেশী মনে হয় না।
હાક સાંભળી વિકવેશ્વરી ભંડાર ઘરથી બાહર આવી, વેણીની ઉમરની સાથે સરખાવતાં તેની માની ઉમર પચાશથી કમ હોવા સંભવ નથી, પરંતુ જોવામાં કઈ રીતે ચાલીશથી અધિક જણાતી નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com