Book Title: Bandhswamitva Tritiya Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 9
________________ તપસી મહારાજ, ભક્તિ-વૈયાવચ્ચી મહાત્મા તરીકે આપ સૌના જીભે હતાં અને વાત્સલ્યગુણથી આપી સનાં બાપા મહારાજ બન્યાં. આપ શંખેશ્વરદાદાના પરમભક્ત... ગમે તેવા વિકટ સંયોગોમાં પણ પૂનમે ઝીંઝુવાડાથી શંખેશ્વરની પગે ચાલીને પણ આપ દાદાની પૂજા કર્યા પછી જ પચ્ચકખાણા પારતાં... દીક્ષા પછી વર્ષો સુધી વિહારમાં આવતાં પાર્શ્વનાથ-દાદાના. દરેક તીર્થોમાં આપને અટ્ટમ હોય... અને એ જ પ્રભુની આરાધનાને કાયમી સાથે રાખવા અચાનક જ ભીલડીયાજી તીર્થથી ૪ કિ.મીટર દૂર નેસડાનગરે મહિમાવંત મનમોહનપાર્શ્વનાથ પ્રભુના સાન્નિધ્યમાં... પૂ. અરવિંદસૂરિ મ. સા. અને પૂ. યશોવિજયજીસૂરિ મ. સા., ઉપા. મહાયશ વિ.મ. તથા ગણિ ભાગ્યેશ વિ.મ. મુ.મહાયશ વિ.મ. (સુપુત્રો)ની ઉપસ્થિતિમાં નવકાર મહામંત્રની ધૂન વચ્ચે, જયંતિલાલ કાળીદાસ પરિવાર આયોજીત અઠ્ઠમતપ પ્રસંગે આજુબાજુમાં રહેલાં ૧૧૧૦ અઠ્ઠમતપના તપસ્વીઓ વચ્ચે વિ. સંવત ૨૦૬૦ના પોષીદશમના દિવસે ૧૦ કલાકે છકૃતપ સાથે આપે વિદાય લીધી... ૧૦નો આંક આપની સાથે રહ્યો... જન્મર્ય. સુદ.૧૦..., દીક્ષા .સુદ.૧૦..., સ્વર્ગવાસ મા.વદ.૧૦ (પોષીદશમ) સમય સવારે ૧૦ વાગે ૧૦ મીનિટે... નેસડાનગર પર આપની સ્મૃતિ કાયમી અંકિત બની નેસડા. સંઘ ધન્ય બન્યો, ૫૦૦૦ ગુરૂભક્તો, ગ્રામ્યજનો વચ્ચે આપ આકાશમાં અમર જ્યોતિરૂપે છવાયાં... ઍ૬ યશ વિજય

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 322