Book Title: Ayogvyavacched Dwatrinshika Author(s): Vijaypradyumnasuri Publisher: Shrutgyan Prasarak Sabha View full book textPage 5
________________ આ એક ઐતિહાસિક કૃતિ છે. આનું મહત્ત્વ આટલું જ છે પૂજ્ય આત્મારામજી મહારાજ. તે કાળના પરમજ્ઞાન વિશ્વાસુ પુરુષ. તેઓને જે સાધનો મળ્યા તેના આધારે અર્થ લખ્યા. મૂળ તો તત્ત્વ નિર્જીવ પ્રસિદ્ધ ગ્રંથમાં છે. તેમાંથી છૂટી આ યોગ વ્યવચ્છેદ્ર તાત્રિશિક્ષા હિંદી અનુવાદ સાથે અહીં પ્રકાશિત થાય છે. અભ્યાસીને આનંદ આવે તેવો મૂળગ્રંથ છે. રચના કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ મહારાજની પછી તે અંગે કાંઈ પણ લખવાનું હોય જ નહીં. આના પ્રકાશનથી અનેક અભ્યાસપ્રેમી જીવો એના સ્વાધ્યાય મનન, ચિંતન કરી ખૂબ ખૂબ કર્મ નિર્જરા સાધો. વિ. સં. ૨૦૬૪ જેઠ વદિ : ૧૨ અંધેરી પૂર્વPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50