________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
નથી. તે જ્ઞાની લેકવાસના, કીર્તિવાસના, નામરૂપવાસના, કામવાસના, શાસ્ત્રવાસના, મત પન્થવાસના આદિ પર મેહ વૃત્તિથી ગાડરિયા સાંસારિક પ્રવાહમાં ગાડાની પેઠે ચાલતો નથી. દુનિયાથી તે ઉલટો ચાલે છે. તે ઉલટી નદી ઉતરવા જેવું આત્મવર્તન ધારે છે. તે આત્માના શુદ્ધ સ્વભાવમાં વર્તે છે. તે મનના કહ્યા પ્રમાણે અર્થાત મનના વશમાં વર્તતો નથી. તે આત્માને તાબે મન કરે છે પણ મનના તાબે આત્માને રહેવા દેતા નથી. તે આત્માના સન્મુખ મનને કરે છે. તેના આત્માની પાછળ મન ચાલે છે પણ તે મનની પાછળ ચાલતો નથી. આત્માના ગુણો ચિંતવવામાંજ મનનો ઉપયોગ કરે છે. તે મનને દૂર મુકીને આત્મામાં આત્મરૂપે પરિણમીને રમે છે અને મનના વ્યાપારમાં શુન્ય જે બની જાય છે. તે મન જીતીને મુક્ત થાય છે. તે મનની સર્વકલ્પનાઓને શમાવીને આત્માને જ આત્મામાં અનુભવી શાંત થાય છે તેવા
સહાય | ૨ || ताली लागी आपकुं ।। परकुं देखे नांहि ॥ पापसभावमे झीलतो ।। जांणे सबवस्तु ह॥ ४ ॥ इंणिपरे ज्योति जगाइने ॥ उद्योत भये सब ठोर, अंतरंग प्रगटी कला || हुई पोरकी ओर ॥ ५॥
For Private And Personal Use Only