________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
te
મ
થાય છે તેના અનુભવ આવ્યા છે, તેથી મારાં કાર્યો સિદ્ધ થયાં એમ માનું છું. કારણ કે 't कडेमाणे कडे " કા કરવા માંડયું તે કર્યું" કહેવાય, એમ ભગવતીસૂત્ર જાહેર કરે છે. શ્રી મણિચંદ્રજી જેવા મહાજ્ઞાની મહાત્મા હવે કાર્ય સિદ્ધયુ એમ કહે છે તે સત્ય જ છે. તેમને દેવે હાવિદેહ ક્ષેત્રમાં જન્મ લે તે ભવમાં મુક્તિ પામવાનુ જણાવ્યું હતું તેથી તે કાર્ય સિદ્ધ થયું એમ કહે તે તે ચાગ્ય છે. તેમના આત્માનુભવ પણ અંતરના અવાજથી કાર્યની સિદ્ધિ પાકારે છે. ધન્ય છે તેવા આત્મામાં રમણ કરનારા મહાત્માઓને કે જેણે આખી જીંદગી એક ઉપાશ્રયમાં પૂરી કરી સમભાવે રાગેાને સહન કર્યાં. આત્મધ્યાનમાં વર્ષોંનાં વર્ષો પૂરાં કર્યાં, દુનિયાના એણ્યા સામું ન જોયુ અને દુનિયાને ભૂલી આત્મામાં મસ્ત બની ગયા. ધન્ય !! તેમને વંદન હા. ॥
! બીજી સજ્ઝાય સંપૂર્ણ !!
For Private And Personal Use Only